મનોદિવંયાગબાળકો એ કર્યુઅક્ષત કળશ પૂજન કર્યુ.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
4 જાન્યુઆરી 2024:
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નું ભવ્ય આયોજન નિમિત્તે અયોધ્યાથી પૂજા થઈને આવેલા અક્ષત કળશ ના પૂજનનો કાર્યક્રમ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત


ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ, મેમનગરગામ ખાતે રાખવા માં આવેલ,જેમાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ,એમના વાલીઓ-શિક્ષકો એ કળશ પુજન કર્યુ હતુ.
આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નું ભવ્ય આયોજન થયેલ છે.
આ ઉત્સવના આમંત્રણ નિમિત્તે અયોધ્યાથી પૂજા થઈને આવેલા અક્ષત કળશ ના પૂજનનો કાર્યક્રમ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ, મેમનગરગામમાં રાખવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #kalashpoojan #jayshriram #ayodhya #ahmedabad
