પૂંઠામાંથી ગામઠી ઘર બનાવી ને જન્માષ્ટમીની ઉજવણી કરી.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
06 સપ્ટેમ્બર 2023:
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ શાયોના તિલક- 1માં રહેતા ચિરાગ પંચાલ તથા રિક્તી પંચાલ એ પોતાની ટ્વિન્સ દિકરીઓ માન્ય તથા મિત્વાને શ્રી કૃષ્ણ બનાવી ને તથા પોતાના ઘરમાં જ પૂંઠાનો ઉપયોગ કરીને ગામઠી ઘર બનાવી ને જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરી હતી.
પંચાલ પરિવાર દર વર્ષે અવનવી રીતે જન્માષ્ટમીની ઉજવણી કરે છે. પૂંઠા દ્વારા આ કરામત જેનીશ પંચાલ તથા ચિરાગ પંચાલ દ્વારા કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #built-a-rustichouseandcelebratedtheauspiciousfestivalofjanmashtami #ahmedabad