નીતા લીંબાચિયા, અમદાવાદ.
16 સપ્ટેમ્બર 2023:
લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩ માાં જન્મદિવસની ઉજવણી
નિમિત્તે, વટવા એસોસિયેશન દ્રારા ઇન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી
આજ રોજ તા.૧૬.૦૯.૨૦૨૩ ના રોજ શનિવારે સ્ટ્વૈચ્છીક મહા રક્તદાન શિબિરનું આયોજન
કરવામાાં આવેલ છે.
જેમા વસાહતના ઉદ્યોગકારો તથા કામદારો અને વટવા એસોસિયેશન દ્વારા લગભગ ૧૫૦૦
બોટલ જેટલું રક્ત એકત્રીત કરવામાાં આવેલ. અને હજુ રક્તદાન ચાલુ છે.
૧૫૦૦ બોટલ જેટલું બ્લડ કલકેશન ગુજરાતના કોઈપણ ઇતિહાસમાં ઓદ્યોગિક વસાહત દ્વારા
કરવામા આવેલ સૌથી મોટું રક્તદાન હશે. વટવા એસોસિયેશન દ્વારા સને ૨૦૨૨ મા પણ
૧૩૨૦ બોટલ બ્લડ કલેકશન કરવામાાં આવેલ વધુ અને આ વર્ષે એનાથી વધુ કરવાની નીમ
રાખેલ હતી.
વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આ મહારકતદાન, ગુજરાતના પનોતા અને
ભારતના યસસ્વી પ્રધાનમત્રી, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના 73 મા
જન્મ દિવસ ઉપર સમરપ્રિત કરવામા આવેલ છે.
#bharatmirror #bharatmirror21 #news
#73rdbirthdayofsuccessfulprimeminister
#shrinarendrabhaimodi
#viablooddonation #ahmedabad