પથિક લીંબાચિયા, સુરત.
13 ઓગસ્ટ 2023:
રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે. કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે..


ગોલ્ડી સોલાર દ્વારા શહેરમાં વિવિધ જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

હેડ ઓફિસમાં 22 યુનિટ, નવસારીમાં 65 યુનિટ, પીપોદરા માં 121 યુનિટ મળી કુલ 208 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું.
#bharatmirror #bharatmirror21 #news #blooddonation #surat #ahmedabad
