નીતા લીંબાચિયા, અમદાવાદ.
24 જુલાઈ 2023:
ભારતના સપૂત ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી નિમિત્તે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ અને રમેશભાઈ ભીલ ની આગેવાની હેઠળ કેક કાપી ભવ્ય ઉજવણી કરી હતી.
શિરોમણી કોમ્પલેક્ષ, એક્સપ્રેસ હાઇવે સામે, સીટીએમ ખાતે કરવામાં આવી હતી જેમા લારી-ગલ્લા ,પાથરણા ના શ્રમિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જયોજૅ ડાયસ, રમેશ ભીલ,સુનિલ કોરી,રાજેશ આહુજા,સંજય સામેત્રિયા વગેરે મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #shahidchandrashekharazadjanmjayanti #georgedias #ahmedabad