નીતા લીંબાચિયા, અમદાવાદઃ
03 May 2023:
અમદાવાદ, ૨ મે , ૨૦૨૩ : આજે અમદાવાદ શહેરનું તાપમાન ફરી વધી ગયું કારણ કે એક તો મે મહિનો એટલે કે વર્ષનું સૌથી ગરમ મહિનો અને પછી એમાં ઉનાળા સીઝનના હોટ સ્પ્રિંગ સમર ફેશન ટ્રેન્ડસના સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા દ ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે કરવામાં આવ્યું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસનું પ્રદર્શન. એટલે ફેશન બઝારનું તાપમાન તો વધી જ જાય ને !!!
બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદમાં ફરી એક બાર પાછો આવી ગયા છે અને ૨ થી અને ૩ મે ૨૦૨૩ દરમિયાન ફરી થી કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના સ્પ્રિંગ સમર કલેક્શન્સનું રજુઆત આ એક્ઝિબિશનમાં કરવામાં આવશે.
આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવા માટે શહેરના કેટલાક જાણીતા મહિલા ઉદ્યોગસાહસિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ફેશન બ્લોગર આસ્થા હરિયાની, જાણીતા મીડિયા એનકર દિવ્યા ઠક્કર, નેલ્સ એક્સપર્ટ કૃપા પ્રજાપતિ, માનસી ગોરખ, ઇમિગ્રેશન એક્સપર્ટ મોનીકા શાહ, રોટેરીયન પારુલ ઠક્કર, હોઉસી માસ્ટર પ્રાચી દવે, એનક્વાલાના ડિરેક્ટર રચના ટાટેડ, ફેશન માર્કેટિંગ એક્સપર્ટ રિંકુ શાહ અને બિઝટ્રિઝ કોમ્યુનિટી ગ્રુપના ફોઉન્ડર રિદ્ધિ રાવલ હાજર રહ્યા હતા.
ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘ અમારું આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં તાજગીપૂર્ણ રીતે દેશભરના નવીન ડિઝાઇનર્સના દ્વારા પહેલા ક્યારેય ન જોયેલા સ્પ્રિંગ સમર ટ્રેન્ડસ જોવા માટે તૈયાર રહો. હાઇ લાઇફ એક્ઝિબિશન – અમદાવાદ ફેશન રસિકો માટે હાઇ ફેશન ટ્રેન્ડસ, ફેશન એક્સેસરીઝ, જ્વેલરી અને બ્રાઇડલ આઉટફિટ્ સ્ટાઇલસનું સાચું સેલિબ્રેશન છે. હાઈ લાઈફ પ્રદર્શનોની આ સ્પ્રિંગ સમર આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ ટેન્ટાલાઈઝિંગ ટ્યુનિક, ચિક કેપ્સ, સેલિબ્રિટી સ્ટાઈલના જેકેટ્સ અને સિઝલિંગ સિલ્કમાં ડ્રેપ્સ, કન્ટેમ્પરરી કટ્સમાં ક્રેપ, પેસ્ટલ પ્રિન્ટ્સ અને એમ્બ્રોઈંગ એમ્બ્રો સાથે ગ્રેસનું મિશ્રણ છે. આ આવૃત્તિ માં સ્પ્રિંગ સમર ફ્યુઝન ફેવરિટમાં ટ્રેન્ડી ટ્વિસ્ટનો અનુભવ કરો!
બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો હાઈ લાઈફ ફેશન એક્ઝિબિશનનું ૨ અને ૩ મે, ૨૦૨૩ દરમિયાન હોટલ દ ગ્રાન્ડ ભગવતી ખાતે.
#bharatmirror #bharatmirror21 #news #hilife #ahmedabad