નીતા લીંબાચિયા, અમદાવાદઃ
19 એપ્રિલ 2023:
જેની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે તે “ઓડી અમદાવાદ દ્રારા ડીવ્હીલ્સ ૫ લકઝરી ડાયકાસ્ટ કાર શૉ” 15 અને 16 એપ્રિલ ૨૦૨૩ ના રોજ સાંજે ૫ થી રાત્રે ૧૧ સુધી ઇન્ડી કાર્ટિંગ અમદાવાદ ખાતે યોજાશે. આ શોમાં મુંબઇની સોલિટેર ઈવેન્ટ્સ દ્રારા આયોજીત કરવામાં આવી રહ્યો છે. અમારો લક્ષ્ય ડાયકાસ્ટ કાર સમુદાયની વૃદ્ધિમાં ડાયકાસ્ટ ગાડીઓના સ્કેલ મોડલની વિશાળ શ્રેણી જોવા મળશે. આમાં 100 ઓડી ડાયકાસ્ટ ગાડિયોનું વિશેષ પ્રદર્શન હશે. આવો અને આપણા ઘર આગણાં ના સૌથી નાના સંગ્રહકર્તા આરુષ શાહ ને મળો જે કેવળ ૩ વર્ષ અને ૮ મહિના નો છે પણ ઑટોમોબાઇલ નો ઉત્સાહી છે અને 50 ઑટોમોબાઇલ બ્રાન્ડની જાણકારી છે.

ડી-વ્હીલ્સના શ્રી કેંશ શર્મા ડાયકાસ્ટ સંગ્રહ કર્તાઓને મદદ કરવા ત્યાં હાજર રહેશે.
ટાઇટલ સ્પોન્સર ઓડી અમદાવાદ જર્મની લકઝરી કાર ઉત્પાદક ઓડીનો અનેરો શોરૂમ છે. 11 કારોના ડિસ્પ્લેની ક્ષમતા ધરાવે છે.

આ ડીલરશીપ ગ્રાહકોને વર્લ્ડ કલાસ ઑડી બ્રાન્ડનો અનુભવ તેના સ્ટેટ ઑફ ધ આર્ટ સૌથી મોટી સર્વિસ સુવિધા અને શ્રેષ્ઠ શોરૂમ દ્વારા આપવા ઇચ્છે છે.
હાલમાં લોન્ચ કરેલ ઑડી Q3 અને ઑડી ૦૩ સ્પોર્ટ એક સ્પોર્ટી લૂક સાથે રોજબરોજની ઉપયોગીતાનું સંયોજન છે. આ સફળ મોડેલની ધારદાર ડિઝાઇન પર ભાર મૂકે છે અને કવોટરો DNAને મૂર્તિમંત કરે છે.
ઇન્ડી કાસ્ટિંગ અમદાવાદ બ્રિજ મોદી અને મિહિર શાહ દ્વારા ગુજરાતમાં મોટર સ્પોર્ટ સંસ્કૃતિને વિકસિત કરવા અને પ્રોત્સાહન આપવાના એકમાત્ર ઉદ્દેશ્ય થી શરુ કરવામાં આવી છે.
વર્ષ 2022 માં શરુ થયેલ આ ગુજરાતનું સૌથી સુરક્ષિત અને ઝડપી ગોકાર્ટિંગ ટ્રેક છે. અહીંયા 22 કાર્ટ છે.
#bharatmirror #bharatmirror21 #news #audi #ahmedabad
