અમદાવાદ શહેરની સૌથી વ્યાપક હોસ્પિટલોમાંની એક હોવાને કારણે, ઝાયડસ હોસ્પિટલ સંપૂર્ણ આરોગ્ય સંભાળ પુરી પાડવા માટે ફુલ ટાઇમ ડોક્ટર્સ સાથે 24×7 આપના માટે ખુલ્લી છે.
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
06 ફેબ્રુઆરી, 2023:
અમે સરળ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છીએ, જેથી લોકો લાંબા સમય સુધી રાહ જોયા વિના તરત જ પ્રશ્નોનો ઉકેલ કરી શકશે.
+91 8160422208 આ નંબર સેવ કરી રાખો, જો તમને કોઈ તબીબી કટોકટી અથવા સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ હોય, જેથી આપ ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ, ડૉક્ટરની મુલાકાત લઈ શકશો.
તમે અમારી સાથે ગમે ત્યારે કૉલ દ્વારા અથવા વોટ્સએપ દ્વારા કનેક્ટ થઈ શકો છો.
નીચે તમારા માટે કેટલીક માહિતી છે, જેની નોંધ લેશો;
ફુલ ટાઇમ ડોક્ટરની લિસ્ટ, હેલ્થ ચેક-અપ બ્રોશર અને બ્લડ કલેક્શન બ્રોશર
વોટ્સએપ : https://wa.me/918160422208
ફુલ ટાઇમ ડોક્ટરની લિસ્ટ : https://wa.me/p/5941214812625534/918160422208
હેલ્થ ચેક-અપ બ્રોશર : https://wa.me/p/6106559542709010/918160422208
બ્લડ કલેક્શન બ્રોશર : https://wa.me/p/5789098281204915/918160422208
ગેસ્ટ્રોએન્ટોલોજિસ્ટ
ર્ડા. હાર્દિક કોટેચા
MD, DNB
પેટ આંતરડા અને લીવરના રોગોના લક્ષણો
એસીડીટી, પેટમાં દુખાવો, કમળો, સ્વાદુપિંડમાં સોજો અથવા ઇન્ફેક્શન, લાંબા સમયથી ઝાડા, ઝાડા અથવા ઉલટીમાં લોહી પડતું હોય, વજનમાં અચાનક ઘટાડો, પેટમાં પાણી ભરાવું.
મૂત્રમાર્ગના રોગોના નિષ્ણાત
ડૉ. પ્રાર્થન જોશી
MS, M.Ch (Urology)
(Gold Medalist)
મૂત્રમાર્ગના રોગોના લક્ષણો
પ્રોસ્ટેટની તકલીફ, કિડનીમાં પથરી (સ્ટોન), પેશાબમાં બળતરા થવી, પેશાબ કરતી વખતે મુશ્કેલી, ગીરની યુરેટર બ્લેડર ટેસ્ટીસ પ્રોસ્ટેટ પેનીસ અને મૂત્રમાર્ગના વિવિધ ભાગોનું કેન્સર, પુરુષ વ્યંધત્વ, ઇરેકટાઈલ ડીસફંકશન.
દર મંગળવારે
સાંજે 5.00 થી 7.00
સ્થળ : ઈલાઈટ હોસ્પિટલ, 301-311 ગમારા કેપિટલ, સફલ પરિસર રોડ, ઔડા ગાર્ડન ની પાછળ, સાઉથ બોપલ.
#bharatmirror #bharatmirror21 #news #zydushospital #ahmedabad