નીતા લીંબાચીયા, અમદાવાદઃ
26 ફેબ્રુઆરી, 2023:
અમદાવાદમાં MarkPatent.ORG એ 25 અને 26 ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે બૌદ્ધિક સંપત્તિ અધિકાર (IPR) જેવા કે ટ્રેડમાર્ક્સ, પેટન્ટ્સ, કોપિરાઇટ્સ, ડિઝાઈન અને સાયબર સ્પેસ અંગેના 16માં આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેનાથી વ્યાપારી સમુદાય, વિદ્યાર્થીઓ ટ્રેડ એસોસિએશન્સ વગેરેમાં આવા કાયદાઓ અંગેની સભાનતા આવે. તે ભૂતકાળમાં સફળતાપૂર્વક 15 વાર્ષિક પરિસંવાદોનું આયોજન કરેલ છે. વર્તમાન માટેની થીમ છે આઈ.પી.આર. અને જ્ઞાન આધારીત અર્થશાસ્ત્ર (“IPRs & Knowledge Driven Economics”) છે.
આ સેમિનારમાં ભારત દેશ સિવાય બીજા અનય દેશો જેવા કે જર્મની, દક્ષિણ કોરિયા, યુએસએ, હોન્ડુરાસ, બ્રાઝિલ, ઇઝરાઇલના વક્તાઓએ આઈપીઆર સંબંધિત વિવિધ વિષયો પર પોતાની રજૂઆતો આપી હતી.
MarkPatent.ORG ના મેનેજિંગ ટ્રસ્ટી, ડૉ. રાજેશકુમાર આચાર્ય કાનૂની ક્ષેત્રે આશરે 43 વર્ષનો વિશાળ અનુભવ ધરાવતા આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ અધિકારના વકીલ છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી આઇપી એટર્ની ફર્મ “એચ કે આચાર્ય એન્ડ કંપની” ના મેનેજિંગ ડિરેક્ટર છે. તે વિવિધ આઈપીઆર (IPR) સંબંધિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ અને એસોસિએશનોના સક્રિય સભ્ય છે.
સેમીનારના પ્રથમ દીવસે મુખ્ય અતિથી તરીકે પ્રોફેસર (ર્ડા) ઉન્નત પંડીત પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડમાર્કસના નિયંત્રક જનરલ અને બીજા દીવસે Ms. જ્યોતિ સુધીર, ઇન્વેન્ટઇન્ડિયા ઇનોવેશન્સ પ્રા.લિ.ના ડિરેક્ટર અને સીઓઓ, ઉપસ્થિતિ રહ્યા હતા
આ સેમિનારને GITCO, GUJCOST, USIIC, CED, GCA, GNLU, NIRAMA UNIVERSIRY, SAL INSTITUTE, ICFAI, L.D. ENGINNEERING, WIESMACHER, GU, NANOLAND, RC A’BAD ELITE, RAMDEV, ALBATROSS PHARMACEUTICALS વગેરે જેવી જાણીતી સંસ્થાઓ દ્વારા સહ આયોજિત કરવામાં આવ્યો છે.
25 February, 2023
આ સેમીનારના પ્રથમ દિવસની શરૂઆત મુખ્ય અતિથી શ્રી પ્રોફેસર (ર્ડા) ઉન્નત પંડિત CGPDTM µara dIp p/aG3y4I krvama> AavI htI. પ્રો. ડૉ. ઉન્નત પંડિત, પેટન્ટ ડિઝાઇન અને ટ્રેડમાર્ક્સના કંટ્રોલર જનરલ સેમિનારમાં મુખ્ય અતિથિ હતા જેમણે સમગ્ર ભારતમાં વધેલી જાગૃતિ અને ફાઇલિંગ વિશે વાત કરી હતી અને આઇપી મિત્ર અને આઇપી મંથન જેવી વિવિધ પહેલો વિશે વાત કરી હતી.
ડો. ઓમકાર આચાર્ય એચ કે આચાર્ય કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે તેઓએ સેમીનારની થીમ આઈ.પી.આર. અને જ્ઞાન આધારીત અર્થશાસ્ત્ર (“IPRs & Knowledge Driven Economics”) ઉપર પોતાના વીચારો દ્ધારા સમજુતી આપી હતી. તેમણે એવું પણ દર્શાવ્યું હતું કે, ભારત પણ તાજેતરનાં સમયમાં જ્ઞાન આધારિત અર્થતંત્ર તરીકે વિકસ્યું છે અને દેશમાં અર્થતંત્રને વેગ આપવા સંશોધન અને વધુ સારી અને અસરકારક આઇપીઆર નીતિઓ સ્થાપિત કરી રહ્યું છે.
યુએસએ તરફથી વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા શ્રી.ડેવિડહો અને શ્રીમતી બેટી.યુ. યુએસપીટીઓ (ધયુનાઈટેડસ્ટેટ્સપેટન્ટએન્ડટ્રેડમાર્કઓફિસ) તે પેટન્ટ પ્રોટેક્શનના વ્યૂહાત્મક સંકલન અને એફડીએ (ધયુનાઈટેડસ્ટેટ્સફૂડએન્ડ) ખાતે દવાની મંજૂરી દ્વારા પ્રાપ્ત થતા ફાયદાઓ વિશે માહીતી આપી હતી.
ડૉ. સુહાસ કુલકર્ણી, આસી. પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડમાર્કના નિયંત્રક 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને AapIAarnI ભૂમિકા પર વાત કરI htI.
બૌદ્ધિક સંપદા અધિકારોના 16મા આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવના ભાગરૂપે મોક ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વાદીના વકીલ શ્રી ઈશાન ભટ્ટ અને પ્રતિવાદીના વકીલ શ્રી. શાસ્વત શુક્લા ધ્વારા એક કાલ્પનિક દાવા નુ પ્રતિનિધીત્વ કરે છે. હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આર.પી. ઢોલરિયા દ્વારા ચુકાદો અપાયો હતો. મોક ટ્રાયલનો વિષય ટ્રેડમાર્કના મુદ્દાથી સંબંધિત છે, જેમાં પટેલ બર્ગર પ્રા. લિમિટેડે પટેલ સ્નેક્સ સામે પેન્ટિફના સમાન ચિહ્નનો સમાન અને ભ્રામક રીતે ઉપયોગ કરવા બદલ દાવો દાખલ કર્યો છે; જ્યાં વાદી ટ્રેડમાર્કનો પ્રથમ સ્વીકારનાર છે. કોર્ટ રૂમ પ્રેક્ટિસ અને ટ્રેડમાર્ક તેમજ ભારતમાં સામાન્ય કાયદાઓ દર્શાવવા માટે મોક ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું.
26 February, 2023
આ સેમીનારના બીજા દિવસની શરૂઆત મુખ્ય અતિથી Ms. જ્યોતી સુધીર (Director & COO, Invent india innovation Pvt. Ltd.) દ્વારા દીપ પ્રાગ્ટયથી કરવામાં આવી હતી.
શ્રી પદમીન બુચ જણાવ્યુ હતુ કે, આધુનિકયુગમાં, બૌદ્ધિક સંપત્તિ અધિકારો પણ દરેક રાષ્ટ્રના વેપારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ડિજીટાઇઝ્ડ વિશ્વમાં, સર્જનાત્મકતાનું જોખમ વધારે છે લેખકની સંમતિ વિના વિચારોની ચોરી થઈ રહી છે. સખત બૌદ્ધિક સંપત્તિ કાયદાઓની જરૂરિયાત સંબંધિત રાજ્યના અર્થતંત્રમાં એકંદર યોગદાન આપે છે.
બૌદ્ધિક સંપદા અધિકાર IPR સંરક્ષણ નવીન પ્રવૃત્તિઓમાં જોડાવા માટે સંશોધકોને પ્રોત્સાહિત કરે છે, આમ આર્થિક વિકાસને વેગ આપે છે. મોટાભાગના વિકસિત અને વિકાસશીલ દેશોમાંના ઘણાને IP જનરેટ કરીને, IPR માળખા હેઠળ તેનું રક્ષણ કરીને અને વ્યવસાય અને સમાજમાં સુધારો કરીને ફાયદો થાય છે.
Mr. Junghoom Lim (South Korea) એ દક્ષિણ કોરિયામાં નવીનતા – સંચાલિત વૃદ્ધિ વીષય ઉપર ઉદાહારણ સહીત સમજુતી આપી હતી. તેઓએ તેમના પ્રેઝન્ટેશનમાં જણાવ્યુ હતુ કે દુનીયામાં વધુ સારી રીતે રહેવા માટે નવીનતા ખુબ જ જરુરી છે. તેઓએ જણાવ્યુ હતું કે દક્ષિણ કોરિયા એ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2022માં nvInta qub j jrurI 0e>. teAoAe j`aVyu hatu ke દક્ષિણ કોરિયા Ae ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2022માં નવીનતા આધારિત આર્થિક વૃદ્ધિ માં નંબર 6 પર સ્થાન મેળવ્યુ છે.
Mrs. Sarai Arkoulis (Honduras) Latin Amirica આઈપીઆર અને નોલેજ આધારિત અર્થતંત્રો લેટિન અમેરિકા વિષય ઉપર ચર્ચા કરી હતી. તેઓએ IP ની ભૂમિકા વિષે જણાવ્યુ હતુ કે સમૃદ્ધ અને નવીન બજારો પેદા કરવાની ક્ષમતા, સામાજિક અને આર્થિક વિકાસને આગળ વધારતી પરિસ્થિતિઓની સ્થાપના કેવી રીતે થાય છે. તેઓએ હોન્ડુરાસમાં આઈપીઆરના આંકડા વિશે માહીતગાર કર્યા હતા.ત્યાં વાર્ષિક આશરે 3,000 ટ્રેડમાર્ક અને 300 પેટન્ટ ફાઇલ કરવામાં આવે છે.
ÓØમાં> IPR સેમિનારને ડેવિડ હો અને બેટી યુ (યુએસએ) અને Ms. Laide Adeyemo (Nigeria) ઑનલાઇન ઝૂમ મીટિંગ્સ દ્વારા સંબોધિત કરવામાં આવ્યો હતો.