નીતા લીંબાચીયા, અમદાવાદઃ
22 ફેબ્રુઆરી, 2023:
ભારતનું સૌ પ્રથમ ખાનગી માકેટ યાર્ડનો શુભારંભ વટવા, અમદાવાદ ખાતે શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ ના વરદ હસ્તે થયેલ છે. સાથે શ્રી બિપીનભાઈ પટેલ (ગોતા), શ્રી લલિત પટેલ, શ્રી કેતન પટેલ, શ્રી વૈભવ પટેલ તથા શ્રી ધ્રુવ પટેલ તસ્વીરમાં છે.


આ માર્કેટ યાર્ડ 24 x 7, 365 દિવસ કાર્યરત રહેશે તથા સંપૂર્ણ આધુનિક સુવિધાઓ જેવી કે CCTV, RCC રોડ, વે બ્રિજ, પાર્કિંગ, બેન્ક, ગેસ્ટ હાઉસ સાથે ઉપલબ્ધ છે.
#bharatmirror #bharatmirror21 #news #karanavatimarketyard #ahmedabad
