નીતા લીંબાચીયા, અમદાવાદઃ
27 ફેબ્રુઆરી, 2023:
માર્ચ 2023 આવી ગઈ હોવાથી આગામી બોર્ડ પરીક્ષા ની શાળામાં તૈયારી ચાલુ થઈ ગઈ છે આ સમય દરમિયાન સ્કૂલ અને ક્લાસીસ બાળકોને ઘરે બેસીને સેલ્ફ સ્ટડીનો નિર્દેશ આપ્યો છે.
પણ છેલ્લા આઠ વર્ષથી જ્યોત ક્લાસીસ એક નવું અભિયાન ચાલુ કર્યું છે, અમો છોકરાઓને 24×7 માર્ગદર્શન આપીએ છે જેના તૈયારીના ભાગરૂપે છોકરાઓ રોજ 12 થી 14 કલાક જ્યોત ક્લાસીસમાં બેસીને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. અને શિક્ષકો તેમના પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છે.
દસમા અને બારમાં ના છોકરાઓ જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે તેઓ ખૂબ જ ચિંતામાં હોય છે અને તેમનું કોન્ફિડન્સ લેવલ પણ ઘણું નીચું હોય છે.
તેના ભાગરૂપે જ્યોત ક્લાસીસ ના ફાઇન્ડર ઉર્મિલાબેન દ્વારા ગાયત્રી હવન નું આયોજન કરવામાં આવ્યું. જેનાથી છોકરાઓમાં એક પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય અને તેઓ પરીક્ષામાં સફળ થાય.
#bharatmirror #bharatmirror21 #news #jyotclasses #ahmedabad