નીતા લીંબાચીયા, અમદાવાદઃ
13 ફેબ્રુઆરી, 2023:
ગાયને વ્હાલ કરવાથી મનુષ્યમાં ઓક્સિટોસિન હાર્મોન રીલીઝ થાય છે જે સોશિયલ બોન્ડીંગ બનાવવામાં કારગર નીવડે છે, પોઝીટીવ ઊર્જાનો સંચાર કરે છે તથા માનસિક તાણ ઓછું કરે છે.


તા. 14-02-2023 (મંગળવાર)નાં રોજ શ્રીભાગવત વિદ્યાપીઠ સંચાલિત શ્રીલક્ષ્મીનારાયણ ગોશાળામાં ‘ગો આલિંગન દિવસ – cow hug day’ ની ઉજવણી કરવામાં આવશે. સમયઃ સવારે 8.00 થી સાંજ 8.00.
તો, આવો આપણે સૌ મળીને ભારતીય ગોસંસ્કૃતિ અપનાવીએ… ગાયમાતાને ગળે મળીએ…
#bharatmirror #bharatmirror21 #news #bhagvatvidhyapith-sola #cowhugday #ahmedabad
