નીતા લીંબાચીયા, અમદાવાદ
19જાન્યુઆરી, 2023
ચા પીવા પેપર કપના વિકલ્પ અંગે તર્ક-વિતર્ક

સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટનું નિવેદન
“કુલ્લડ અને સિરામિક કપ-રકાબી સારો વિકલ્પ નથી”
“બંને પ્રકારના કપથી ઈન્ફેક્શન થઈ શકે છે”

“કુલ્લડથી માટીના રજકણ પેટમાં જઈ શકે”
“સિરામિક કપ-રકાબી યોગ્ય રીતે ધોવાતા નથી”
#bharatmirror #bharatmirror21 #news #peparcup #ahmedabad
