નીતા લીંબાચીયા, અમદાવાદ
19જાન્યુઆરી, 2023:
જેતપુરના મોટા ચોક વિસ્તારમાં આવેલ કામદાર શેરીમાં જીમ ટ્રેનર યુવકનો ઝેરી દવા પી આપઘાત
યુવકે જુદા જુદા 5 થી 6 લોકો પાસેથી બે લાખ જેટલા વ્યાજે નાણાં લીધા હોવાની વિગતો
સોની યુવક જીમ ટ્રેનર રોનક મનીષભાઈ લાઠીગરા ઉ.વ.22 એ ઝેરી દવા પી લેતાં મોત
વ્યાજખોરોના ત્રાસથી દવા ગટગટાવી હોવાની મૃતકના પરિવારનો આક્ષેપ
લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી
જેતપુર સિટી પોલીસે આગળની તપાસ હાથ ધરી
#bharatmirror #bharatmirror21 #news #jetpur #ahmedabad