નીતા લીંબાચીયા
12 ડિસેમ્બર, 2022:
ગાંધીનગરની લીલા હોટલમાં PM મોદી 156 ધારાસભ્યો સાથે લેશે ભોજન.

કેબિનેટ મંત્રી
કનુભાઈ દેસાઈ –
ઋષિકેશ પટેલ –
રાઘવજીભાઈ પટેલ –
બળવંતસિંહ રાજપૂત –
કુંવરજી બાવળિયા
મુળુભાઈ બેરા
કુબેરભાઈ ડિંડોર
ભાનુબેન બાબરિયા

રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો
હર્ષ રમેશકુમાર સંઘવી –
જગદીશ વિશ્વકર્મા

રાજ્યકક્ષાના મંત્રી
પરષોત્તમ સોલંકી –
બચુભાઈ ખાબડ –
મુકેશ પટેલ
પ્રફુલ પાનસેરિયા
કુંવરજી હળપતિ
ભીખુસિંહ પરમાર
5 વાગે યોજાશે કેબિનેટ બેઠક માં તમામ મંત્રીઓના ખાતાની કરાશે જાહેરાત.
ગાંધીનગરના મુખ્ય માર્ગો સહિત અનેક સ્થળો ઉપર ટ્રાફિક જામની સ્થિતી.
#bharatmirror #bharatmirror21 #news #guj #gujaratbjap #ahmedabad
