નીતા લીંબાચીયા
17 નવેમ્બર, 2022:
લોકશાહી ના અવસર સમી ચૂંટણી ગુજરાતના આંગણે આવી છે

.લોકશાહી ના મુખ્ય આધારસ્તંભ મતદારો પોતાની નૈતિક ફરજ
સમજી મતદાન કરે અને મતદાન કરવું કેમ જરૂરી છે , તેની

જાગૃતિ માટે આજે નવરંગ સ્કૂલ (નારણપુરા) દ્વારા (Ready for
vote) નો કાર્યકમ રાખવામાં આવીયો હતો. જેમાં ધોરણ ૯ થી

૧૨ ના વિદ્યાર્થીયો દ્વારા “વોટ ” શબ્દ રચીને મતદાન નું
મહત્વ સમજવામાં આવ્યુ હતું.
#bharatmirror #bharatmirror21 #news #readyforvote #ahmedabad
