મોરબીની ગોઝારી હોનારતમાં અંતે પોલીસમાં નોંધાઈ ફરિયાદ
કસૂરવારો સામે આઇપીસી ની ધરખમ કલમ 304 308 હેઠળ નોંધાયો ગુનો
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વિટ..
સાંસદ મોહનભાઈ કુંડારીયા ના અનેક સંબંધીના પણ દુર્ઘટનામાં મૃત્યુ
મોરબી દુર્ઘટના મામલે મોટો ખુલાસો
બ્રિજ પર જવા 675 લોકોને ટિકિટ વેચાઈ હતી
ક્ષમતા કરતા ચાર ગણી વધુ ટિકિટ અપાઈ હતી
અંદાજે 400 લોકો ઝુલતા બ્રિજ પર હતા
અશ્વિન લીંબાચિયા, મોરબી, અમદાવાદ
31 ઓક્ટોબર, 2022:
ગોઝારી દુર્ઘટનામાં અનેક મોટા માથાની ધરપકડના ભણકારા.
મોરબી દુર્ઘટનામાં અંદાજે ૨૫ જેટલી બોટો દ્વારા આખી રાત ચાલેલુ સર્ચ ઓપરેશન. જેમા ફાયર બ્રિગેડ, આર્મી, નેવી, એરફોર્સ એન. ડી. આર. એફ, એસ. ડી. આર. એફ ની ટીમોની કામગીરી હજુ પણ ચાલુ છે.
પૂલ દુર્ઘટનાના સીસીટીવી આવ્યા સામે
મોરબી દુર્ઘટનાઃ ઝુલતો પુલ મેઈન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો દાખલ, સિટી-બી ડિવિઝન PI પી.એ દેકાવાડીયા બન્યા ફરિયાદી
મોરબી પુલ દુર્ઘટનામાં હતભાગીઓને શોધવા આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડની ટીમે આખી રાત મચ્છુ નદીમાં ચલાવ્યું બચાવકાર્ય
મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં વહેલી સવાર સુધીમાં આશરે ૧૦૦થી વધુ મોત થયાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના પછી આશરે ૧૭૭ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ૧૯ લોકોને નાની-મોટી ઈજા હોવાથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રખાયા છે. જેમાંથી ત્રણ વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. બીજી તરફ પુલ તૂટ્યા પછી મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી વગેરેએ પણ અડધી રાતે ઘટનાસ્થળે જઈને બચાવ ઓપરેશનને રૂબરૂ નિહાળીને દિશાસૂચન કર્યા હતા.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : મૃત્યુ પામેલા મૃતકોના નામની યાદી જાહેર
મોરબી પુલ દુર્ઘટના મૃતકોના નામ
1.સુજલ હરેશભાઈ ચાવડા
2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા
4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા
7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
13.અનિસાબેન આરીફશા સાહમદાર
14.આફ્રીદશા આરીફશા સાહમદાર
15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા
23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા
24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧
31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
36.હુસેન દાઉદભાઈ- રાપર
37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ
43.ઝાલા સતિષભાઈ
ભાવેશભાઈ
44.મનસુખભાઈ છત્રોલા
45.નૈતિક મહેશભાઈ સોઢીયા
46.ભૂમિકાબેન રાયધનભાઈ
47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ
48.શાબાન આસિફ મકવાણા
49.મુમતાઝ હબીબ મકવાણા
50.પાયલ દિનેશભાઇ
51.નફસાના મહેબૂબભાઈ
52.એકતા ચિરાગભાઈ જીવાણી
53.પૂજાબેન ખીમજીભાઈ
54.ભાવનાબેન અશોકભાઈ
55.મિતલબેન ભાવેશભાઈ ભીંડી
56.સોનલ પ્રશાંતભાઈ મકવાણા
57.જગદીશભાઈ રાઠોડ
58.કપિલભાઈ રાણા
59.મેરુભાઈ ટીડાભાઈ
60.સંદીપભાઈ રાજેશભાઇ
61.ભુપતભાઇ છગનભાઇ પરમાર
62.આરવ ભાર્ગવભાઈ દેત્રોજા
63.ઉષાલા ભૂપતસિંહ ઝાલા રહે.કોંઢ
64.મિતુલ મોહનભાઇ દંડીયા રહે.ગૂંદાસરા
65.રવિ રમણિકભાઈ પરમાર રહે. કેનાલ રોડ
66.શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા રહે. શનાળા
67.ધવલભાઈ જયેશભાઈ દોશી
68.અરુણભાઈ મનુભાઈ વાઘેલા
69.ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા
70.રાજ દિનેશભાઇ દરિયા
71.મહેશ વશરામભાઈ મકવાણા રહે. સો ઓરડી
72.અશોક જેસિંગભાઈ ચાવડા
73.ખલીફા અમિત રફીકભાઈ
74.હંસાબેન રૂપેશભાઈ ડાભી
75.મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા
76.અલ્ફાઝખાન પઠાણ
77.ભરતભાઇ ચોકસી
78.પ્રશાંતભાઈ મકવાણા
79.વસીમભાઈ અલીભાઈ સુમરા
80.હબીબુદ શેખ
81.ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા
82.ધાર્મિક રાજુભાઈ મૂછડીયા
83.પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા
84.ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર
- પૃથ્વી મનોજભાઈ
86.ભવિકભાઈ દેત્રોજા
87.ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા
88.નસીમબેન બાપુશા ફકીર
89.નફીષાબેન મહેબૂબભાઈ
90.તુષાર રૂપેશભાઈ ડાભી
91.પ્રવિણસિંહ રઘુભા ઝાલા
92.કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી
93.શાહનવાઝ બાપુશા રહે. જામનગર
94.ઓસમાણભાઈ તારભાઈ સુમરા રહે. વિજયનગર મોરબી
95.વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ
- ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી રહે. દરબારગઢ મોરબી
- નિસર્ગ ભાવેશભાઈ ભીંડી રહે. માણેકવાડા
98.નિષાબેન સતીષભાઈ દેસાઈ રહે. આલાપ રોડ મોરબી
99.મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા રહે.રાજકોટ
મોરબી દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના બહેનના કુટુંબના જ 12 સભ્યોના નિધન..
મોરબી દુર્ઘટનાઃ ઝુલતો પુલ મેઈન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો દાખલ, સિટી-બી ડિવિઝન PI પી.એ દેકાવાડીયા બન્યા ફરિયાદી
#bharatmirror #bharatmirror21 #news #morbisuspensionbridge #morbi #ahmedabad