મોરબી હોનારત: મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા,
રૂપિયા બે કરોડના ખર્ચે થયું હતું રિનોવેશન..
રિનોવેશન દરમિયાન 6 મહિના સુધી બંધ રહ્યો હતો પુલ.
ઝૂલતો પુલ ત્રણ દિવસમાં જ ધડામ
મોરબીની ઘટના :PM મોદીએ દુ:ખ વ્યક્ત કરી CM પાસે માહિતી મેળવી
નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલને સતત નજર રાખવા સુચનો આપ્યા
સતત દેખરેખ રાખો અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ કરો
મોરબી દુર્ઘટનામાં સાંસદનો ખુલાસો: “જ્યાં બ્રિજ તૂટ્યો ત્યાં 15થી 20 ફૂટ ઊંડુ પાણી, મૃતકોમાં સૌથી વધુ બાળકો” – મોહન કુંડારિયા
કેવી રીતે તૂટ્યો મોરબીનો બ્રિજ?:
એકસાથે 30 હજાર કિલો વજન થતાં પુલના કટકા; 100ની જગ્યાએ 500 લોકો ચડી જતાં કરૂણાંતિકા
મૃતકો-ઈજાગ્રસ્તોની સંખ્યા એટલી વધી કે વોર્ડ ખૂટ્યા; પરિવારજનોની ચીચીયારીઓથી ગુંજી ઉઠી હોસ્પિટલ
ગાંધીનગરથી NDRFની બે ટીમોને મોરબી રવાના .
રાજકોટની ફાયર વિભાગની 7 ટીમોને રેસ્ક્યૂ માટે બોલાવવામાં આવી છે.
આ સિવાય SDRFની ટીમ ઉપરાંત બોટ સહિતની ટીમોને પણ બચાવ કામગીરી માટે બોલાવવામાં આવી છે.
કચ્છથી તરવૈયાઓને બોલાવવામાં આવ્યા છે.
ગાંધીનગરથી NDRFની બે ટીમ રવાના કરવામાં આવી છે.
બ્રિજેશ મેરજા ઘટના સ્થળે પહોંચ્યા
હાલ પ્રવાસીઓને બચાવ કામગીરી હાથ ધરાઈ
ઓરેવા કંપની પાસે પુલની જાળવણીની જવાબદારી
મોરબી, 30 ઓક્ટોબર, 2022:
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.
રાજકોટ જીલ્લા માંથી ૩૩ એમ્બુલન્સ,૭ ફાયર એન્જિન તેમજ ૬ બોટ મોરબી ઝુલતા પુલ ઘટના સ્થળ પર રાહત કાર્ય માટે મોકલેલ છે. જીલ્લા વહીવટી તંત્ર રાજકોટ સતત મોરબી જીલ્લા સાથે સંપર્ક માં રહી રાહત કામગીરી માં મદદ કરી રહ્યું છે.: રાજકોટ કલેક્ટર
અમદાવાદ ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા મોરબી શહેર ના મચ્છુ નદી પર ઝૂલતા પુલ ની થયેલ દુર્ઘટના માટે ૧ સ્ટેશન ઓફિસર. ૧. સબ ઓફિસર અને 24 Fireman સ્ટાફ સાથે બચાવ કામગીરી માટે Rescue બોટ 3. સહિત નો સ્ટાફ મોરબી જવા રવાના.
‘ઝૂલતો પુલ’, લટકતું મોત: 10 બાળકો સહિત 60ના મોત, PM કેવડિયાથી સીધા મોરબી જઇ શકે છે, મૃતદેહો શોધવા મચ્છુનું પાણી કાઢવાની કવાયત શરૂ.
મોરબીઃ ઝૂલતો પુલ તૂટતા દુર્ઘટના, નવો બનેલો ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો પાણીમાં
ત્રણ દિવસ પહેલા જ પુલ ખુલ્લો મુકાયો હતો.
પુલ પરથી 400થી વધુ લોકો પાણીમાં પડ્યા.
બ્રિજેશ મેરજા ઘટના સ્થળે પહોંચ્યા.
હાલ પ્રવાસીઓને બચાવ કામગીરી હાથ ધરાઈ.
ઓરેવા કંપની પાસે પુલની જાળવણીની જવાબદારી.
મોરબી દુર્ઘટના પર CMએ ટ્વિટ કર્યુ.
CMએ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યુ.
“પુલ તુટી જવાની દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું”.
હું આ સંદર્ભે જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છું”.
ઘાયલોને તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવા સૂચના.
ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જઈ રહ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી મોરબી જવા રવાના.
60 લોકોના મોત થયાની આશંકાઃ કાંતિ અમૃતિયા.
મોરબી પૂર્વ ધારાસભ્યએ 60 લોકોના મોતની આશંકા વ્યક્ત કરી.
મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો
અનેક લોકો પુલ પરથી પટકાયા
મોટી સંખ્યા માં લોકો પુલ પર હતા
અનેક લોકો મચ્છુમાં પડ્યાની આશંકા
લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં
નવા વર્ષે જ પુલ ખુલ્લો મૂકાયો છે
સમારકામ બાદ ખુલ્લો મૂકાયો પુલ
7 મહિના બંધ રહ્યો હતો પુલ
ઓરેવા ટ્રસ્ટ પાસે છે પુલની જવાબદારી
રાજકોટ : મોરબીમાં બનેલ દુર્ઘટના નો મામલો
રાજકોટ થી 108 ની ટીમ મોરબી ખાતે રવાના કરવામાં આવી
108 ની જુદી જુદી ટીમ રાજકોટ ખાતેથી રવાના કરવામાં આવી
9.00 વાગ્યા સુધીમાં મોરબી પહોંચશે 108 ની જુદી જુદી ટીમ
#bharatmirror #bharatmirror21 #news #morbi #suspensionbridge #morbibridge #ahmedabad