નીતા લીંબાચિયા, અમદાવાદ,
12 ઓક્ટોબર, 2022:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “મોઢેરા” સૂર્યા મઁદિર માં સોલર નું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું. સોલાર થી ઝગમગતિ લાઈટો થી સૂર્યમઁદિર ઝળહળી ઉઠ્યું હતું. મોઢેરા માં સૂર્યમઁદિર માં લાઈટો થી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.


આ લોકાર્પણ માં અમદાવાદ ના ઇન્ફલુંઇન્સર રિયા મર્ચન્ટ, કૃપાલી ચુડાસમા, ધ્રુવ શાહ, અનુરાધા, સાવી, રાહીલ, પવન, કીંજલ અને અંજલિ એ ભાગ લીધો હતો.
#bharatmirror #bharatmirror21 #news #modherasuryamandir #ahmedabad
