નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 30, 2022, અમદાવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા ગાંધીનગર રેલવે સ્ટેશન, વંદે ભારત એક્સપ્રેસને આપશે ફ્લેગ ઓફ

સુરત શહેર પોલીસ દ્વારા પકડવામાં આવેલ રૂ.1.6 કરોડના MD ડ્રગ્સ તથા 300 KG ગાંજાના જથ્થા બાબતે મે.પોલીસ કમિશ્નર સાહેબ મીડિયા ને બ્રીફ કરશે.

વતનમાં વડાપ્રધાન દિવાળી પહેલાં અમદાવાદીઓને ‘મેટ્રો ટ્રેન’ની મોટી ભેટ: PM મોદી કાલુપુરથી થલતેજ સુધી કરશે મેટ્રો ટ્રેનની સફર કરી દૂરદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રધાનએ જાહેરસભાને સંબોધન કર્યું. 2 ઓક્ટોબરથી નાગરિકો માટે મેટ્રો ટ્રેન શરૂ થશે એવી જાહેરાત

CM ભૂપેન્દ્ર પટેલ સાથે PM મોદીએ અમદાવાદની મેટ્રો ટ્રેનની કરી સવારી અને PMએ ટ્રેનમા CM સાથે કર્યો સંવાદ.
#bharatmirror #bharatmirror21 #news #vandebharattren #p.m.narendrabhaimodi #ahmedabad
