નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 05, 2022, અમદાવાદ
ગાંધીનગરજિલ્લાની શાળાના બાળકોને શિક્ષક દિન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને આ ફાળો અર્પણ કર્યો.
તે વેળાએ ગાંધીનગર જિલ્લા કલેકેટર શ્રી કુલદીપ આર્ય,જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ,પોલીસ અધીક્ષકશ્રી દુગ્ગલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વાઢેર પણ ઉપસ્થિત રહ્યા હતા.