અશ્વિન લીંબાચિયા
સપ્ટેમ્બર 06, 2022, અમદાવાદ
ઢોર પકડવાની કામગીરી કરી રહેલા કૉર્પોરેશનનાં અધિકારીઓ કે પોલીસ પર હુમલો કરનારા તત્વોને જોખમી વ્યક્તિ ગણી તેમની પાસે પાસાની કાર્યવાહી કરવી
ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188 હેઠળ મુજબ ગુના નોંધાશે
હાઇકોર્ટે રાજ્યના DGPને પણ આ પ્રકારના નિર્દેશો જારી કરવા માટે તમામ જીલ્લા પોલીસ વડાઓની મીટીંગ બોલાવી નિર્ણય લેવા માટે હુકમ કર્યો
અમદાવાદ પોલીસ કમિશનરે કરેલા સોંગદનામાને હાઇકોર્ટે રેકોર્ડ પર લીધુ
#bharatmirror #bharatmirror21 #news #straycattle #gujarathighcourt #ahmedabad