અમદાવાદ માટે ગર્વ સમાન વાત અમદાવાદ ના ૨ કન્ટેન્ટ ક્રીએટર એવોર્ડ થી સન્માનિત થયા.
નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 13, 2022, અમદાવાદ
બ્રાન્ડફ્લૂએન્ઝર દ્વારા ઇન્ડિયાફ્લૂએન્ઝર ગોવા સમિટ એન્ડ એસઆઇબિએ (સીબા) એવોર્ડ ૨૦૨૨ નું આયોજન નોવોટેલ ડોના સિલવીયા ખાતે ગોવા મા ૧૨ સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ માં આખા ઇન્ડિયા માંથી બધા રાજ્યના બ્લોગર અને ઈનફ્લુએન્સર જોડાયા હતા જેમાંથી અમદાવાદ ના રિયા મર્ચન્ટ ને સોશિયલ મીડિયા કવીન ઈનફ્લુએન્સર એાફ ધ યર અને બેસ્ટ લાઇફ સ્ટાઇલ બ્લોગર નો એવોર્ડ, અને ડૉ કૃપાલી ચુડાસમા ને બેસ્ટ પેરેન્ટિંગ ઈનફ્લુએન્સર ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો હતો, અમદાવાદ માટે આ ગર્વ ની વાત સમાન છે.
રિયા મર્ચન્ટ અને ડૉ કૃપાલી ચુડાસમા અમદાવાદ ના ખૂબ જાણીતા બ્લોગર ઈનફ્લુએન્સર છે, જે ઘણી બધી બ્રાન્ડ સાથે કામ કરીને નામના ધરાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #Influenceroftheyearaward #rheamerchant #parentingbloggeroftheyearaward #dr.kripalichudasama #ahmedabad