અશ્વિન લીંબાચિયા
સપ્ટેમ્બર 08, 2022, અમદાવાદ
આ સામાજીક કાર્ય માટે વટવા જીઆઈડીસી વસાહતના ઉદ્યોગકારો તેમજ એસોસિએશનની યુવાન કારોબારી ટીમ દ્વારા 1320 જેટલી બ્લડની બોટલો એકઠી કરેલ છે, જે કાર્યનું આયોજન વટવાની
યુવાન કારોબારી ટીમ દ્વારા કરવામા આવેલ હતું.
આ પ્રસંગે શ્રી પ્રદીપસિંહજી જાડેજા, MLA વટવા વિધાન સભા અને શ્રી અજયભાઈ પટેલ, ચેરમેન,
ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત ચેપ્ટર દ્વારા મૂલાકાત લઈ વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની
આ યુવાન ટીમને આ ભગીરથ કાર્ય કરવા માટે શુભેચ્છા પાઠવેલ હતી.