નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 04, 2022, અમદાવાદ
ગુજરાત એ.ટી.એસ. દ્વારા બાતમીના આધારે દિલ્હીથી અફઘાની ઈસમની રૂ.૨૦ કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ …..
ગુજરાત એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલ બાતમીના આધારે વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની ઈસમની ૪ કિલો હેરોઇન સાથે *દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સના કિસ્સામાં વધુ એક સફળતા મેળવી ગુજરાત બહારથી પણ ડ્રગ્સના કારોબારીઓને ઝડપી પાડયા છે અને ૨૦ કરોડથી વધુ રકમનો માલ પણ જપ્ત કરાયો છે.
#bharatmirror #bharatmirror21 #news #drugs #gujarat_ats #ahmedabad