નીતા લીંબાચીયા, અમદાવાદ
11 ઓગસ્ટ 2022:
કલાસુર્ય ફાઉન્ડેશનના ફાઉન્ડર અને પ્રમુખ શ્રી સંગીતા પટેલ એ જણાવ્યું કે વડીલોને બાળક સમજી લઈશું, તો પરીવારના મોટાભાગના તણાવ બંધ થશે.

રક્ષાબંધનના દિવસને ખરેખર સાર્થક કરવા કલાસુર્ય ફાઉન્ડેશન ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ ના દિવસે બહેન-દિકરીઓ સાથે થતા દુષ્કર્મો નાથવા “કર્મણે સેના” નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. જેમા સમગ્ર ગુજરાતના શહેરો મા દર રવિવારે સેલ્ફ-ડિફેન્સની મફત તાલીમ આપવા મા આવશે.

દરેક બહેન-દિકરીઓ આ સેવાનો લાભ લે અને પોતાની રક્ષા જાતે કરવા શશક્ત અને નીડર બને એવી આશા સાથે જયહિંદ, જય માનવતાયૈ નમઃ
#bharatmirror #bharatmirror21 #news #kalasuryafoundation #karnsena #ahmedabad
