75મા સ્વતંત્રતા દિવસ પર, સાસ્કાચેવનની ગુજરાતી સોસાયટીએ સિટી હોલમાં ધ્વજવંદન કર્યું હતું. ઉપરાંત, તેઓએ સિટી હોલ તરફ ધ્વજ સાથે પરેડ કરી. આ દિવસને યાદગાર બનાવવા માટે તમામ ભારતીયો ધ્વજ સાથે ભેગા થયા અને તેમના વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો.
આ ઈવેન્ટને સફળ બનાવવા સાસ્કાચેવનની ગુજરાતી સોસાયટી Regina Police, Andrew Sheer-MP, Warren Stainley-MP, Carla Beck- MLA, Trent Wotherspoon-MLA, Aleana Young-MLA, Sandra Masters- Mayor ની અભારી છે.
#INDEPENDENCEDAY #INDIA #REGINA #GSSK