નીતા લીંબાચીયા, અમદાવાદ
20 July 2022:
બાયસ્ટેન્ડર ઇન્ટરવેન્શન એ તે પ્રકારનો કોન્સેપ્ટ છે જે આજની પેઢીએ સમજવી જોઈએ અને સ્વીકારવો જોઈએ. પીડિતોને મદદ કરવાના આ ખ્યાલથી યુવાનો ને જાગૃત કરવા દરેક કોલેજે આગળ આવવું જોઈએ.

વિદ્યાર્થીઓ સાથે વાત કરતી વખતે તેમણે વિદ્યાર્થીઓને શીખવ્યું કે જ્યારે તેઓ જાણે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે ત્યારે સ્થિર થઈને ઊભાં ન રહેવું અને ખોટી વસ્તુને યોગ્ય બનાવવા માટે નાના પગલાં લઈને તેને રોકવા માટે સ્ટેન્ડ બનવું જોઈએ, સમજાવવા અને પરતિક્રિયા આપવા માટે એક પગલું ભરવું જોઈએ. તેથી સમસ્યા મહદઅંશે શોલ થાય.
સમસ્યાઓનો સામનો કરવા માટે 5 વ્યૂહરચનાઓ સમજાવી, 5 ડી – ડિસ્ટ્રેક્ટ, ડોક્યુમેન્ટ, વિલંબ(delay), ડાયરેક્ટ અને ડેલિગેટ. આ બધી વ્યૂહરચના નો ઉપયોગ સમસ્યારૂપ પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કરવા માટે થઈ શકે છે.

રુઝાન મેમ, સૂચવ્યું કે “જો આપણે કંઈક જોઈશું તો કંઈક કહીશું” એટલે કે જ્યારે તમે કંઈક ખોટું થતું જુઓ ત્યારે તમારે સ્થિર ન થવું જોઈએ. બાયસ્ટેન્ડર બનવું અને પરિસ્થિતિને ટાળવી કારણ કે તમને લાગે છે કે અન્ય કોઈ તેમને મદદ કરશે તે તમને ગુનેગારની જેમ જ જવાબદાર બનાવે છે.

આપણે હંમેશા સક્રિય રહેવું જોઈએ એટલે કે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. છેલ્લે, તેણીએ એમ કહીને સમાપ્ત કર્યું કે આપણે શક્તિશાળી હોવું જોઈએ “કોઈ પણ બધું કરી શકતું નથી, પરંતુ દરેક જણ કંઈક કરી શકે છે”
આચાર્યનો અભિપ્રાય:

શ્રીમતી નમિકા પટેલ કહે છે કે બાયસ્ટેન્ડર ઇન્ટરવેન્શન એ તે પ્રકારનો કોન્સેપ્ટ છે જે આજની પેઢીએ સમજવી જોઈએ અને આ દ્વારા તેમણે આ ખ્યાલને સ્વીકારવો જોઈએ. પીડિતોને મદદ કરવાના આ ખ્યાલથી યુવાનો ને જાગૃત કરવા દરેક કોલેજે આગળ આવવું જોઈએ.
વિદ્યાર્થીનો દૃષ્ટિકોણ;
ભવ્યા કહે છે કે તેણીએ આ સેમિનારમાં અલગ વિચારસરણી સાથે હાજરી આપી હતી, પરંતુ આજની જીવનશૈલી અને પેઢીમાં જે ખ્યાલ ચાલી રહ્યો છે તે સમજવા માટે તે ખૂબ જ હકારાત્મક લાગ્યું. હવે હું આ શપથ લઉં છું કે જે શીખવવામાં આવે છે.
#bharatmirror #bharatmirror21 #news #jgiba #jgbba #ahmedabad
