નીતા લીંબાચીયા, અમદાવાદ
27 July 2022:
અમદાવાદ સૂરત રાજકોટ વડોદરા સહિત રાજય ના 22 જીલ્લા મથકો કલેક્ટર ની.ઓફીસ
ઉપર દેખાવા યોજી ને રાજય ના અસંગઠિત સંગઠિત કામદાર કર્મચારીઓ ના સવાલો અંગે.આવેદન પત્રો સુપ્રત કરાયા.
હતા..ગુજરાત પ્રદેશ અસંગઠિત કામદાર કર્મચારી કોંગ્રેસ ના પ્રમુખ શ્રી અશોક પંજાબી ના નેતૃત્વ મા અમદાવાદ જીલ્લા ના કલેક્ટર શ્રી ને મુખ્યપ્રધાન શ્રી ને સંબોધન કરતા આવેદન પત્ર મા 1 સરકારી કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના ચાલુ કરવા.
કામદારો ના લઘુતમ વેતન મા સુધારો કરવા , ફિકસપગાર ધારકો ને કાયમી ગણવા , રિકશા ચાલકો લારી ગલ્લા પાથરણા વાળાઓ ને રોજગાર ની સલામતી આપવા જેવી માંગણીઓ કરતા.શ્રી અશોક પંજાબીએ જણાવ્યુ હતુ કે,.જો સરકાર હકારાત્મક અભિગમ નહી દાખવે તો 9મી ઓગસ્ટ ક્રાંતિ દિવસ ના રોજ ગાંધીનગર મા દેખાવા યોજાશે.
આ કાર્યક્રમ મા સર્વ અશોક પંજાબી, વિપુલ ત્રિવેદી , જ્યોર્જ ડાયસ, લાલસિંગ પારગી.રમેશચનદર અહારી વગેરે અગ્રણીઓ જોડાયા હતા.
#bharatmirror #bharatmirror21 #news #appearatthecollector’soffice #ahmedabad