નીતા લીંબાચીયા, અમદાવાદ
20 જૂન 2022:
ફોટોગ્રાફીનું બેઝિક નોલેજ સાથે મોબાઇલ ફોટોગ્રાફી કેવી રીતે કરી શકાય તેના માટે દક્ષેશ રાવલ દ્વારા વર્કશોપ યોજવામાં આવ્યો

મોબીગ્રાફીનો વર્કશોપ લોગાર્ડન ની અંદર રાખ્યો હતો. વહેલી સવાર પછી આ વર્કશોપમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમને અમે ફોટોગ્રાફી નું બેઝિક નોલેજ સાથે મોબાઇલ ફોટોગ્રાફી કેવી રીતે કરી શકાય તેના તેનો અમે બધા સ્ટુડન્ટને પ્રેક્ટિસ કરાઈ હતી.

સ્ટુડન્ટ્સ આ વર્કશોપમાં ખુબજ દિલથી ફોટોગ્રાફી કરી હતી. જેના અદભુત ફોટા પાડ્યા હતા આ રીતે અમારો પ્રથમ મોબીગ્રાફી નો વર્કશોપ ખૂબ જ સફળતા પૂર્વક પૂરો કર્યો. અને બધા સ્ટુડન્ટમાં મોબાઇલ ફોટોગ્રાફીનો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રીતે બીજા વધું મોબીગ્રાફી નો વર્કશોપ કરી લોકોને મોબાઈલ માં ફોટોગ્રાફી કેવી રીતે કરવું તેનું નોલેજ શેર કરવા ફરી જલ્દી મળીશું.

શું તેમાં આપના સહકાર ની અપેક્ષા. દક્ષેશ રાવલ મોબાઈલ નંબર 982498 9996.
#bharatmirror #bharatmirror21 #news #mobilephotography #ahmedabad
