નીતા લીંબાચીયા, અમદાવાદ
18 જૂન 2022:
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાના માતૃશ્રી હીરાબા ના આજે શતાયું જન્મ દિવસના અવસરે ગાંધીનગરના તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા.

અને હીરાબા ને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાનશ્રી એ પૂજ્ય હીરાબા ના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતૃશ્રીના ચરણ પખાલ્યા હતા.

તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #hiraba #narendramodi #ahmedabad
