નીતા લીંબાચીયા, અમદાવાદ
27 જૂન 2022:
આજ ના યુગ માં જ્યોતિષ ને મળવાનું કારણ, ગ્રહો તથા નક્ષત્રો ની પરિ્થિતિ પર થી ભવિષ્ય કથન કરવું એટલે જ્યોતિષ શાસ્ત્ર.

સોનલ શુક્લા એ જણાવ્યું કે આપણા ઋષિમુનિઓએ લખેલું ત્યારબાદ વિજ્ઞાને પણ સ્વીકાર કરેલું સંપૂર્ણ ગણિત પર આધારિત શાસ્ત્ર એટલે વેદિક જ્યોતિષ શાસ્ત્ર. પ્રોપર માર્ગદર્શન મેળવવા.

જેમ કે કયું એજ્યુકેશન ચૂઝ કરવું, શું કેરિયર પસંદ કરવું, જીવનસાથી સાથે ના મેળાપક કરવા, કોઈ પણ પ્રકારના કાયદાકીય ગૂંચવાડા નું સરળ નિરાકરણ કરવા, મકાન જમીન મિલકત વાહન ક્યારે ખરીદવા ક્યારે વેચવા બાબત ની સલાહ માટે સ્વાસ્થ્ય,સુખાકારી,ના હોય તો યોગ્ય ઉપાયો દ્વારા સમાધાન એટલે જ્યોતિષ શાસ્ત્ર.
#bharatmirror #bharatmirror21 #news #astrologysonalshukla #ahmedabad
