નીતા લીંબાચીયા, અમદાવાદ
13 એપ્રિલ 2022:
જ્યુરિખ સ્થિત મેડટેક સ્ટાર્ટઅપ સ્લીપીઝ (લિ.) એ તેની યુનિક ટેક્નોલોજીની રજૂઆત કરવા માટે એસએમએસ હોસ્પિટલ, અમદાવાદસાથે જોડાણ કર્યુ છે, જે કોઈ પણ સામાન્ય વોર્ડને સ્માર્ટ વોર્ડમાં અપગ્રેડ કરી શકે છે. જેનાથી હોસ્પિટલમાં કોડ બ્લુની વહેલી જાણથઈ શકે અને લોકોનું જીવન બચાવી શકાય છે. કોડ બ્લુ, એ હોસ્પિટલના વોર્ડમાં કોઇ દર્દીની અચાનક સ્થિતિ બગડવા અંગેની એક તબીબી વ્યાખ્યા છે, જે જીવનને જોખમી ક્ષણ તરફ ધકેલી દે છે, તે દુનિયાભરમાં એક ગંભીર સમસ્યા છે. હોસ્પિટલોમાં આવા કિસ્સાઓમાં થતી મોટાભાગની મૃત્યુને સમયસર સારવાર આપીને અટકાવી શકાય છે. જો કે, હાલમાં મેન્યુઅલ મોનિટરિંગની પ્રક્રિયાઓ સાથે, આવી ઘટનાઓની સમયસર સૂચના મેળવવી ખૂબ જ પડકારજનક છે.
સ્લીપીઝ આવી ઘટનાઓની વહેલી જાણ મેળવવામાં સક્ષમ બનવા માટે સ્માર્ટ મેડિકલ ડિવાઇસ અને એઆઇ-સંચાલિત અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. જો દર્દીની તબિયત બગડવાનું શરૂ થાય તો ડૉક્ટરો અને નર્સને તેમના ફોન પર રિયલ-ટાઇમ ઇન્ફોર્મેશન મળે છે. નર્સ તાત્કાલિક રિસ્પોન્સ ટીમને સક્રિય કરી શકે છે અને આવી મૃત્યુને રોકવા માટે સમયસર પગલાં લઈ શકે છે. આ યુનિક ટેક્નોલોજીને અમદાવાદમાં લાવવા માટે સ્લીપીઝ અને SMS હોસ્પિટલે ભાગીદારી કરી છે. અને, માત્ર એક મહિનામાં, તેઓએ 191 સમયસર પગલાંઓ લઇને 58 દર્દીઓનો જીવ બચાવ્યો છે.
જ્યુરિખ સ્થિત સ્લીપીઝે સ્માર્ટ વોર્ડ શરૂ કરવા SMS હોસ્પિટલ સાથે જોડાણ કર્યું. સ્લીપીઝે એક યુનિટ ડિવાઇસ વિકસાવ્યું છે. જે કોડ બ્લુની વહેલી તપાસ અને હોસ્પિટલોમાં જીવન બચાવવા માટે સમયસર તબીબી હસ્તક્ષેપને સક્ષમ બનાવે છે. જ્યુરિખ સ્થિત મેડટેક સ્ટાર્ટઅપ સ્લીપીઝ (લિ.) એ તેની યુનિક ટેક્નોલોજીની રજૂઆત કરવા માટે એસએમએસ હોસ્પિટલ, અમદાવાદસાથે જોડાણ કર્યુ છે, જે કોઈ પણ સામાન્ય વોર્ડને સ્માર્ટ વોર્ડમાં અપગ્રેડ કરી શકે છે. જેનાથી હોસ્પિટલમાં કોડ બ્લુની વહેલી જાણથઈ શકે અને લોકોનું જીવન બચાવી શકાય છે. કોડ બ્લુ, એ હોસ્પિટલના વોર્ડમાં કોઇ દર્દીની અચાનક સ્થિતિ બગડવા અંગેની એક તબીબી વ્યાખ્યા છે, જે જીવનને જોખમી ક્ષણ તરફ ધકેલી દે છે. તે દુનિયાભરમાં એક ગંભીર સમસ્યા છે. હોસ્પિટલોમાં આવા કિસ્સાઓમાં થતી મોટાભાગની મૃત્યુને સમયસર સારવાર આપીને અટકાવી શકાય છે. જો કે, હાલમાં મેન્યુઅલ મોનિટરિંગની પ્રક્રિયાઓ સાથે, આવી ઘટનાઓની સમયસર સૂચના મેળવવી ખૂબ જ પડકારજનક છે. સ્લીપીઝ આવી ઘટનાઓની વહેલી જાણ મેળવવામાં સક્ષમ બનવા માટે સ્માર્ટ મેડિકલ ડિવાઇસ અને એઆઇ-સંચાલિત અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.
જો દર્દીની તબિયત બગડવાનું શરૂ થાય તો ડૉક્ટરો અને નર્સને તેમના ફોન પર રિયલ-ટાઇમ ઇન્ફોર્મેશન મળે છે. નર્સ તાત્કાલિક રિસ્પોન્સ ટીમને સક્રિય કરી શકે છે અને આવી મૃત્યુને રોકવા માટે સમયસર પગલાં લઈ શકે છે. આ યુનિક ટેક્નોલોજીને અમદાવાદમાં લાવવા માટે સ્લીપીઝ અને SMS હોસ્પિટલે ભાગીદારી કરી છે. અને, માત્ર એક મહિનામાં, તેઓએ 191 સમયસર પગલાંઓ લઇને 58 દર્દીઓનો જીવ બચાવ્યો છે.