હસમુખભાઈ લખતરીયા, ગોંડલ. 12એપ્રિલ 2022:
અગ્રેસન ( ઉગ્રસેન) એકરાટ અક્ષત્રાત જેવા વિવિધ નામોથી અખંડ ભારતના જનક એવા મહાપદમનંદ નો જન્મ ઇ સ પૂર્વે 389 થયો હતો. મહાપદમનંદ ની પટરાણી મા સુનંદા તથા મુરા નામની રાણીઓ હતી સુનંદા નીકૂખેથી આઠ પુત્રો જન્મેલા જ્યારે મુરા ની કૂખે થી ચંદ્રનંદ નો જન્મ થયો. હતો બ્રાહ્મણ ગ્રંથ બૌદ્ધ ગ્રંથ જૈન ગ્રથ યુનાની લેખકોના મતાનુસાર નંદવંશ શુદ્રવંશ/નાયી જાતિનો છે તેમ જણાવેલ છે. “* વિષ્ણુ પુરાણ* મા ઉલ્લેખ છે, કે તે સમયના તમામ ક્ષત્રિય રાજકુળ નષ્ટ કરી સાવૅભૌમત્વ રાજ હાસલ કરેલ તથી સવૅ ક્ષત્રાતક રાજ શાશક તરીકે પ્રસિદ્ધ થયા હતા.
મહાપદમનંદ ના સામ્રાજ્યમાં સામાજિક આથિક વિકાસ મુદ્દે બૌદ્ધ ધર્મ તથા જૈન ધર્મ નો બહુમુલ્ય ફાળો રહ્યો નંદ કાળમાં * પાણિનિ કાત્યાયન વરરૂચિ વ્યાડિ તથા ઉદભટ્ટ જેવાવિદ્રાનો થઈ ગયા આજ સમયમાં મુદ્રા નુ સિક્કા ના સ્વરૂપે ચલણ શરૂ થયું હતું, મહાપદમનંદ ની સેનામાં વીસ હજાર ઘોડેસવારો બે લાખ પાયદળ બે હજાર ચાર ધોડા જોડેલા રથો ત્રણહજાર હાથીઓ હતાં કથાસરિતાસાગર અનુસાર નંદ પાસે અગિયાર હજારસુવૅણ મુદ્રા હતીમહાવંશ તથા દીપવંશકથાનુસાર ઞંગાગભૅ મા એક શિલા નીચે ચાલિસકોટિ મુદ્રા સંતાડી રાખેલા હતી. આ કારણોસર તેને મહાપદમનંદ પતિ તરીકે ઓળખવામાં આવેલ છે. શલ્યચિકિત્સા બૌદ્ધ ધર્મ જૈન ધર્મ ની ધામિર્ક પ્રચાર પ્રસાર ની જગવિખ્યાત કિતિ અપાવવા ને કારણે વિશ્વ પટલ પર મહાપદમનંદ જગદગુરુ તરીકે પ્રસિદ્ધ થયેલા મહાપદમનંદ થી ધનનંદ સુધીના નંદયુગ એ અખંડ ભારતની એક અજોડ મિસાલ રચેલ હતી.
જેની શાશન પધ્ધતિ ને આજે દેશ અનુસરે છે નંદયુગના રચાયેલ સ્મારકો પૈકી અશોક ચક્ર ધમ્મં આજે દેશની શાન છે. વિદેશી તથા ભારતીય ઈતિહાસકારો જેવા કે કાટિયસ ડાયોડોરસ પ્લુટાકૅ જસ્ટિન ડોકટર નવલવિયોગી ભારત ના રાધામુકુન્દ મુખર્જી બૌદ્ધ ગ્રંથો જૈન ગ્રંથો વિગેરે નંદ વંશના સમ્રાટોની નોધ લીધેલ છે. આવા નાયી/ વાળંદ અખંડ ભારતના જનક મહાપદમનંદ ની 2411મી જન્મજયંતિ ચૈત્ર સુદ પૂનમ તા16/4/2022 ને શનિવારે રોજ આવનાર હોય તો આવા મહાન પુરુષને વારંવાર નમન.
#bharatmirror #bharatmirror21 #news #nayeesamaj #mahapadamanand #ahmedabad