નીતા લીંબાચીયા, અમદાવાદ
09 એપ્રિલ 2022
ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યૂસર્સ એસોસિએશન દ્વારા આગામી ૯ એપ્રિલે મુંબઈ ખાતે પ્રોડ્યૂસર્સ ની ચૂંટણી યોજવા જહી રહી છે. જેમાં ભારતભરમાંથી ઇમ્પ્પાના સભ્ય નિર્માતાઓ મુંબઈ પહોંચશે.
જેમાં હમારી જીત મેં આપકી જીત ના ભાવ સાથે અભય સિન્હા અને તેમની ટીમ આ ચૂંટણી માં ભાગ લઈ રહી છે. જેમાં ગુજરાતના સક્ષમ નિર્માતાઓ બાબુભાઈ થીબા, હરસુખ પટેલ, અતુલ પટેલ , ઘનશ્યામ તળાવિયા, ભરત પટેલ, યુસુફ શૈખ અને જગદીશ બારીયા આગામી ચુંટણી લડી રહ્યા છે.
આગામી સમયમાં યોજાવનાર ચૂંટણીનું આ પેનલ નું એક ગેટ ટુ ગેધર અમદાવાદ ખાતે યોજાયું હતું . જેમાં અભય સિંહા સહિત પેનલના જાણીતા નિર્માતા તેમજ ગુજરાત તરફથી પેનલના ઉપરોક્ત ઉમેદવારો એ હોટલ ઇન્દર રેસીડેન્સી ખાતે ઉપસ્થિત રહ્યા.
#bharatmirror #bharatmirror21 #news #imppa #ahmedabad