નીતા લીંબાચીયા, અમદાવાદ
14 એપ્રિલ 2022:
તા14/4/1891 ના રોજ મહુ(ઈન્દોર) રામજી સકપાલ નામના મહાર ( અછૂત ગણાતી) જાતિમાં ભીમાબાઈ ની કૂખે આંબેડકર જન્મેલા 25 વષૅની ઉમરે Phd ની ડીગ્રી અમેરિકા ની કોલંબિયા યુનિવર્સિટી માથી મેળવી ડોક્ટર ભીમરાવ આંબેડકર તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી.
( અમેરિકા અભ્યાસ માટે આથિક યોગદાન સર ગાયકવાડ વડોદરા સ્ટેટે આપેલ હતુ) 1921મા લંડન જઈને MSC કયૉ પછી ગ્રેજ્યુએટ ઈન બાર એટ લો ની ડીગ્રી મેળવી અને31 વષૅની ઉમરે DSC ની ડિગ્રી મેળવી હતી. વિશ્વમાં આંબેડકર જેટલી ડીગ્રી જેટલુ ઉચ્ચ શિક્ષણ આગળના વેઢે ગણાય તેટલા હતા. ભારત માં ઉચ્ચ શિક્ષણમાં તેઓની તુલનામાં તેવી એકપણ વ્યક્તિ નહતી પોતાની પ્રતિભા નો ઉપયોગ તેઓએ દેશની પીડિત શોષિત ઉપેક્ષિત લોકોના ઉત્થાન માટે કયો હતો. દેશની 15% અછૂત વસ્તી માટે ગાંધીજી તથા ક્રોગ્રેસ ના બ્રાહ્મણ નેતાઓ ને બાબાસાહેબે કેટલાક પ્રશ્રો કરેલા અછૂતોને સાવૅજનિક શાળા મા ઉપયોગ માટે આદેશ ન કરવા સાવૅજનિક કૂવા નો ઉપયોગ કરવાની છૂટ ન હતી. તેથી તેઓએ સામાજિક ભાગીદારી ની વ્યવસ્થા ગોઠવી પછાત ઓબીસી જાતિઓ ના કલ્યાણ તરફ ધ્યાન આપ્યું. અને દલિત એસી એટી ઓબીસી માટે કાયદો બનાવ્યો.
પંડિત નહેરુ ના મંત્રી મંડળમાં 1951 મા દલિત ઓબીસી જાતિના હિતો માટે રાજીનામું આપ્યું હતું. તેઓનો નારો હતો શિક્ષિત બનો સંગઠિત બનો સંઘષૅ માટે આગળ વધો કાયર બારબાર મરે છે. પરંતુ વીરપુરુષ કયારેય મરતો નથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓબીસી જાતિનું નેતૃત્વ કરી શકે તેમ હતા. આથી પંડિત નહેરુ તેમના ડરના કારણે તા29/1/1953 મા ઓબીસી જાતિના માટે પ્રથમ પંચની નિમણૂંક કાકા કાલેલકર ના અધ્યક્ષ પદે કરી હતી મુબઈ ની એક જાહેર સભા મા મે 1931 કહ્યું હતું, કે હિન્દુ તરીકે જન્મ લેવો મારા હાથ ની વાત નથી પરંતુ હિન્દુ તરીકે હું મરીશ નહિ આમ14 નવેમ્બર 1956 ના રોજ લાખો અનુયાયીઓ સાથે નાગપુરમાબૌદ્ધ ધર્મ ની દીક્ષા નો અંગિકાર કયોૅ હતો. આમ 6 ડીસેમ્બર 1956 મા નિવાસ પામ્યા હતા આમ દલિત ઓબીસી સમાજના મસિહા ને જન્મ જયંતી પર શત્ શત નમન.
#bharatmirror #bharatmirror21 #dr.bhimraoambedkar #ahmedabad