નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૨ માર્ચ ૨૦૨૨:
ભારત દેશની અંદર સૌથી વધુ જોવાતી, રમાતી કોઈ ફિઝીકલ ગેમ હોય તો એ ક્રિકેટ છે. ક્રિકેટ ક્ષેત્રે મહિલાઓ પણ ઝંપલાવી રહી છે. ગામ હોય કે શહેર , રાજ્યની મહિલાઓ ક્રિકેટ ક્ષેત્રે આગળ જઈ દેશનું નામ ઉજાગર કરે તે હેતુથી “ટોપ ચેમ્પિયન્સ લીગ (ટીસીએલ)”નું આયોજન કરવામાં આવે જ છે, પરંતુ આ સાથે સાથે તેનો બીજો હેતુ એવી મહિલાઓ માટે છે કે, જેઓ એક સમયે ક્રિકેટ રમવા ઈચ્છતી હતી પરંતુ સંજોગોવસાત ક્રિકેટ રમી નથી શકી. જેથી આ વખતે પણ ક્લબ બેબીલોન, એસ.પી. રીંગ રોડ અમદાવાદ ખાતે સ્પ્રિન્ટ એરા અને હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી “ટીસીએલ 2022 સિઝન 13″નું આયોજન કરાયું છે.
નોન પ્રોફેશનલ મહિલા ક્રિકેટરને “ટીસીએલ” મોકો આપે છે, જેથી તેઓ આગળ વધી પ્રોફે…
[5:50 pm, 12/03/2022] Ashvin Limbachiya: ક્રિકેટ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપતી “ટોપ ચેમ્પિયન્સ લીગ”ની 13મી સિઝનનું આયોજન
ભારત દેશની અંદર સૌથી વધુ જોવાતી, રમાતી કોઈ ફિઝીકલ ગેમ હોય તો એ ક્રિકેટ છે. ક્રિકેટ ક્ષેત્રે મહિલાઓ પણ ઝંપલાવી રહી છે. ગામ હોય કે શહેર , રાજ્યની મહિલાઓ ક્રિકેટ ક્ષેત્રે આગળ જઈ દેશનું નામ ઉજાગર કરે તે હેતુથી “ટોપ ચેમ્પિયન્સ લીગ (ટીસીએલ)”નું આયોજન કરવામાં આવે જ છે, પરંતુ આ સાથે સાથે તેનો બીજો હેતુ એવી મહિલાઓ માટે છે કે, જેઓ એક સમયે ક્રિકેટ રમવા ઈચ્છતી હતી પરંતુ સંજોગોવસાત ક્રિકેટ રમી નથી શકી. જેથી આ વખતે પણ ક્લબ બેબીલોન, એસ.પી. રીંગ રોડ અમદાવાદ ખાતે સ્પ્રિન્ટ એરા અને હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી “ટીસીએલ 2022 સિઝન 13″નું આયોજન કરાયું છે.
નોન પ્રોફેશનલ મહિલા ક્રિકેટરને “ટીસીએલ” મોકો આપે છે, જેથી તેઓ આગળ વધી પ્રોફેશનલ ક્રિકેટ રમી શકે.
“ટીસીએલ”નો એઈમ ડાયવર્સિટીને પ્રમોટ કરવાની સાથે સાથે ડીસિપ્લિન ડેવલપ કરવાનો છે. અહીંથી ક્રિકેટ રમેલી મહિલાઓ આગામી સમયમાં ભારતભરમાં રમશે અને વર્લ્ડમાં દેશને રિપ્રેઝેન્ટ કરશે
#bharatmirror #bharatmirror21 #news #topchampions league #womens-cricket #ahmedabad