નીતા લીંબાચીયા
:29 માર્ચ 2022:
બ્રહ્મ સમાજના બ્રહ્મ નારી રત્ન એવા અને બ્રહ્મ નારી “ના 2018 ના રાજકોટ ખાતે સમગ્ર રાજકોટ સમાજના ભુદેવ સમિતિ દ્વારા મહિલા દિવસે સન્માનિત થયેલા છે તેવા અને તાજેતર માં જ નિમાયેલાભારતીય જનતા પાર્ટી ના પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી અને શંખેશ્વર કોલેજ ના સંસ્કૃત અધ્યાપિકા ડૉ. કુંજલ ત્રિવેદી જી એ ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત જી ની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બેન શ્રી એ પોતાનું સ્વરચિત પુસ્તક “કુમાર સંભવમ્” માં કર્તવ્ય અને અધિકાર એ પુતક ભેંટ સ્વરૂપે અર્પણ કર્યું. અને આ પુક્તક માં રચિત વિષય ઉપર રાજ્યપાલ દ્વાર પૂછવામાં આવતા વિષય નિરૂપણ વિશે શ્રેષ્ઠ રાજનીતિમાં નીતિ આધારિત મૂલ્યો ના નિરૂપણ ની વિસ્તૃત ચર્ચા કરી હતી.
ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા ના મંત્રી તથા શંખેશ્વર કૉલેજ માં સંસ્કૃત પ્રોફેસર તરીકે સેવા આપતા, તથા કવિયત્રી એવા રાષ્ટ્ર સેવિકા સંસ્કૃત વિદૂષિ દ્વારા ગુજરાત ના રાજયપાલ ની સૌજન્ય મુલાકાત લીધી હતી અને તેઓને મહા કવિ કાલિદાસ વિરચિત કુમાર સંભવ માં કર્તવ્ય અને અધિકારો “પુસ્તક ભેટ આપ્યું હતું
તાજેતરમાં જ સંસ્કારી નગરી વડોદરાના આંગણે રાજકોટ ગુજરાત ને ગૌરવ અપાવનાર ડૉ કુંજલ ત્રિવેદી ને સાહિત્યકાર, પત્રકાર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના ગ્રેવા ફાઉન્ટડેશન દ્વારા શિક્ષણ જગત વિભાગ માં વિશિષ્ટ સેવા ઓ માટે ગુજરાત સીને સ્પેશ્યલ એચીવમેન્ટ એવોર્ડ- 2021 ના ગુજરાત ના શ્રેષ્ઠ સંસ્કૃત અધ્યાપિકા ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આવા શિક્ષણ ક્ષેત્રે બહેન શ્રી ને અત્યાર સુધીમાં 7 થી વધુ અવર્ડ મળી ચુક્યા છે . વડોદરા ખાતે પંડિત દીનદયાલ હોલ આજવા રોડ વડોદરા ખાતે મહેશ સવાણી ઉદ્યોગપતિ સુરત તથા એવા અને લોક પ્રિય કવિ લેખક શ્રી નૈષધ મકવાણા સાહેબ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ નું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું છે. ડૉ કુંજલ ત્રિવેદી મૂળ તો રાજકોટ ના વતની છે. માઁ ભારતી માટે સંસ્કૃત ભારતી પુર્ણકાલીન સમર્પિત રાષ્ટ્રીય સેવિકા છે. અને બહેનશ્રી શ્રી પ્રખર રાષ્ટ્ર ભક્ત છે. બેન પોતાના સ્વ ખર્ચે નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ માં પણ સાલ સક્રિય છે.સાથે સાથે બેહનશ્રી ભારતીય જનતા પાર્ટી ના સમર્થક મહિલા કાર્યકર્તા તરીકે પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. બહેન શ્રી ઉત્તમ એવી સામાજિક સંસ્થા વંદે માતરમ્ મંચ શિક્ષા વિભાગ ના મહા સચિવ ગુજરાત છે. બહેન શ્રી બહુમુખી પ્રતિભા ના સ્વયં ધની છે . સેવા ભાવના તેમના લોહીમાં વહે છે,માટે જ અલગ અલગ અનેક સેવાકીય સંસ્થાઓ માં પોતાના ખર્ચે . નિઃ સ્વાર્થ કર્યો કરતા રહે છે. સંસ્કૃત ના પ્રોફૅસર તરીકે બનાસકાંઠા ના પાટણ ખાતે ફરજ બજાવે છે. અને બહેન શ્રી કવિતાઓ પણ લખે છે બહેન શ્રી ની કવિતા દૈનિક સમાચાર પાત્રો માં 20 થી વધુ રાજ્ય માં પ્રકાશિત થઈ ચૂકી છે અને પાટણ પૂર્વોદય e મેગેઝીન માં દૈનિક માસિક અંક માં નિયમિત આવે છે.
બહેન શ્રી સંસ્કૃત ભાષા જન જન સુધી પહોંચે અને દેવભાષા ના પ્રચાર પ્રસાર ને સંવર્ધન નું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. જે વંદન અભિનંદન અને સરાહનીય કાર્ય થકી બિરદાવા યોગ્ય છે .બહેન શ્રી સમાજ માં દેશ માં લોકો સુશિક્ષિત થાય અને દેશ ની જનતા થકી સરકાર ના અનેક લાભો મેળવી વિકસિત સરકાર બને સુશાસન માં જનતા હર હંમેશા સરકાર ના સમર્થક માં રહે તે ઉદેશ્ય થી ખૂબ સેવા આપી જન જન માં જન જાગૃતિ અભિયાન ચાલવી રહિયા છે. સાથે સાથે ધર્મ નિષ્ઠ બહેન શ્રી કૈલાશ માન સરોવર મુક્તિ આંદોલન મહિલા સમિતિ ના ગુજરાત પ્રદેશ ના પ્રમુખ, છે સરકાર માં પણ અવારનવાર રજુઆત કરી સહુ ગુજરાત ની જનતા ને કૈલાશ ધામ ના દર્શન થાય તેથી કારમુક્તિ અભિયાન માં સક્રિય ઓણ4 છે. સહકારભારતી ના પાટણ જિલ્લા મહિલા અધ્યક્ષા અને ભૂદેવ સમિતિના રાજકોટ ના અધ્યક્ષ, પ્રોગ્રામ ઓફિસર સહકાર ભારતી ડૉ કુંજલ ને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર, એન એસ એસ, સાંસ્કૃતિક પ્રોગ્રામ ઓફિસર ને પ્રમુખ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા ડૉ કુંજલ ને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
#bharatmirror #bharatmirror21 #brahmsamaj #rajkot #news #ahmedabad