ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વાઁન નું 52 વર્ષ ઉંમરે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. તે થાઈલેન્ડમાં તેના વિલામાં હતો જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. આ સમાચાર બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આઘાતમાં છે.

2024 Powered By Bharatmirror