અશ્વિન લીંબાચીયા, ગાંધીનગર.
તા:16 ફેબ્રુઆરી 2022:
સંત શિરોમણી શ્રી રોહિદાસજી મહારાજ ની જન્મ જયંતિ અનુસંધાને ગાંધીનગર ભારતમાતાના મંદિરે મહાઆરતીના કાર્યક્રમમાં સંત શ્રી રોહિદાસજી મહારાજ તથા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ડૉ.પ્રધુમન વાઝા, મહામંત્રી શ્રી વિક્રમભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી ગૌતમભાઈ ગેડીયા, શ્રી નરેન્દ્રભાઈ પરમાર , મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિહ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ વી એચ પી ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, કોર્પોરેટર શ્રી સંકેત પંચાસણા, પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પરમાર, એસી મોરચા ગાંધીનગર પ્રમુખ શ્રી વિરેન્દ્ર જાદવ મંત્રી ગાંધીનગર શહેર અને જિલ્લાના સમસ્ત રાજ્યકક્ષાના પ્રમુખશ્રી સુનિલભાઈ ત્રિવેદી અને ઉપ પ્રમુખ વિપુલભાઈ ઠાકર પણ હાજર રહેલ હતા

રોહિદાસજી મહારાજના જન્મ જયંતિ ના સંયોજન શ્રી અમૃતભાઈ રાઠોડ વોર્ડ નંબર નવના પ્રમુખ શ્રી કમલેશભાઈ બેન્કર પણ હાજર રહ્યા હતા
તથા કાર્યકરો ઉપસ્થિત રહી મહાઆરતી ભાગ લઈ સંત શ્રી રોહિદાસજી મહારાજની પુજા અર્ચના કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #santrohitdas #gadhinagar #ahmedabad
