નીતા લીંબાચિયા, અમદાવાદ
તા: ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૨:
ઇનોવેશન ની અંદર હમેશા અગ્રેસર રહેતા તથા નીત નવીન સુવિધા-પ્રણાલી ને દરેક માનય દર્દીને પહોંચાડનાર DNCC હવે તેના તાજ ના નવું નવું પીછુ ઉમેરી રહ્યુ છે. હવે આપણા ક્ષેત્ર માં DNCC લઇને આવ્યા છે. સૌથી એડવાન્સ અને અસરકારક હેર રીડકશન ટેકનોલોજી જે વેવલેન્થ અને ડાયોડલેસર બને અસરકારક ફાયદા ધરાવે છે.
ડી.એન સી.સી .કોસ્મેટિક હેર ક્લિનિક દ્વારા એડવાન્સ ટેકનોલોજી ની રજૂઆત
પધ્ધતિ – ત્રીપલ વેવલેન્ડ ડાયોડલેસર રહો ચામડીનું ઉપરનું સ્તર જેને ડરમીસ તરીકે ઓળખાય છે. ત્યાં ધીરે ધીરે ગરમી પેદા કરીને એ ટેમ્પ્રેચર સુધી લઇ જાય છે જ્યાં હેર ફોલીકલ ડેમેજ થાય છે. અને તેના ફરી વિકાસ ને અટકાવે છે. સાથે સાથે આજુબાજુના tissue માં Injury અટકાવે છે. ખુજબ ઉંચા દરે ટુંકા કંરટને ચામડીના નીચલા સ્તર સુધી પહોંચાડીને સૌથી અસરકારક રીતે હેર જીંવત કરાવામાં આવે છે.
આ પ્રકારના મશીન આપણા ક્ષેત્ર માં ઉપલબ્ધ છે પરંતુ DNCC એ સૌથી Hightech પ્રણાલીના અને જે સૌથી અસરકારક રીજટર આવે તેવા ઉતમ ગુણવતા વાળા મશીન ને આપણી સામે લઇ આવ્યા છે. આ સાથે DNCC વર્ષો ના અનુભવ આ માં વધારે સોનું ઉમેરી રહ્યું છે.
હેર જીવંતની સાથે DNCC લઇને આવ્યા છે. Q Swicheed and yug laser જે તથા Hyperpingmentetion, Tatoo removal તથા Flow less skin માટે વરદાન બની આવી રહ્યુ છે.
દરેક દર્દીને સર્વોતમ સારવાર પહોંચડવા માટે હમેશા કટીંબધ રહેતા DNCC ફરી અધતન ટેકનોલોજી સાથે ક્ષેત્રમાં મોખરે થવા જઇ રહ્યુ છે. yag laser જે Acne ના ડાઘ અને બીજા ડાઘ Age Spot નો ઉપચાર કરે છે. સાથે સાથે Birthmark તથા Pregnancy પછી મહિના માં નિરાશા નું કારણા બનતા strech mark નો ઉપચાર કરે છે.
સાથે જે fine line-arinkles પછી દરેક વ્યકિતની ચિંતા નો વિષય બનતો સમસ્યા નું પણ નીદાન કરે છે.
yug laser tattoo એ removal માં તો એક વરદાન સમાન જ તરી આવ્યું છે તે અણગમણા ટેટુ, છુદણા ને ખુબજ સરળતા થી નીકાળે છે.
yug laser flow less, Glowing, skin માટે ખુબજ અસરકારક છે. દરેક વ્યકિતને તેની સ્કીન ચમકદાર દાગહીન જોઇતી હોય છે. જે તેના આત્મ વિશ્વાસમાં વધારો કે તો DNCC તેના દર્દીઓ ને કંઇક આપવામાં પાછળ કેમનું ટકી રહે.
આ અધતન ટેકનોલોનજી ને ક્ષેત્રમાં પર્દાપણ કરવાની DNCC વર્ષો નો અનુભવ તેને દરેક દર્દી તથા આપવાની સામાન્ય વ્યકિત માટે કંઇક નવું આપવાની હમેશા ઝંખના સ દરેક સારવાર ને ઉતમ બનાવશે.
#bharatmirror #bharatmirror21 #news #dncc #peel #ahmedabad