નશીમ શેખ, ડભોઇ.
તા.17-12-2021
વસાવા સુમિત્રાબેને અકોટાદર ગ્રામ પંચાયત ની ચૂંટણી માં તા.17-12-2021 ને સાંજે 5 વાગ્યા પછી પ્રચાર બંધ થાય એવો ચૂંટણી પંચ નો નિયમ હોવા છતાંય

વસાવા સુમિત્રાબેન બાલુભાઈ એ કબીરપંથ ના ગુરૂ મહંત ખેમદાસ સાહેબ ને બોલાવી જાહેર માં ચૂંટણી પ્રચાર કરાવી ચૂંટણી પંચ ની ગાઈડ લાઈન નો ભંગ કરવા બદલ ચૂંટણી અધિકારી અને મામલતદાર ને લેખીત ફરિયાદ કરાતા વાતાવરણ ગરમાયુ છે.

હવે જોવુ રહયુ કે ચૂંટણી પંચ કેવા પગલાં ભરે છે ?
bharatmirror #bharatmirror21 #news #dabhoi
