Ashvin Limbachiya
date: 03-11-21,Ahmedabad
ધનતેરસના દિવસે હીરો મોટોકોર્પના ટુવ્હીલરના વેચાણમાં જોવા મળી તેજી
ધનતેરસના દિવસે લોકો વાહન ખરીદી માટે લોકોનો ધસારો રહેતો હોય છે. જોકે કોરોના મહામારીના પગલે ગયા વર્ષે ઓટો સેક્ટરમાં જોઇએ તેટલી તેજીનો માહોલ જોવા મળ્યો ન હતો. પરંતુ આ વર્ષે ધનતેરસના દિવસે વાહન ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમદાવાદ શહેરમાં ટુ વ્હિલર વાહનોની ખરીદી માટે લોકોને રસ કેવો રહ્યો તે માટે હીરો મોટોકોર્પની ડીલરશીપ્સની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં ફરીથી હીરો મોટોકોર્પના વાહનો ગ્રાહકો માટે મનપસંદ બ્રાંડ તરીકે ઉભરી આવેલી નજરે પડ્યા હતા. જે દર્શાવે છે કે કોરોના કાળ બાદ એક સારા સમયની કામના કરી લોકો આ આ તહેવારોને હૃદયથી ઉજવી રહ્યાં છે અને ખરીદી પણ ક
રી રહ્યાં છે. જ્યાં લોકો કંપનીના એચએફ ડીલક્સ, ગ્લેમર, એક્સટ્રીમ 160આર અને પેશન મૉડલની માંગમાં વધારો જોવા મળ્યો.
bharatmirror #bharatmirror21 #news