અશ્વિન લીંબાચીયા
તા. 7 નવેમ્બર, અમદાવાદ
દિવાળી ના તહેવારમાં સાયન્સ સિટી, અમદાવાદ સોમવાર, તા. ૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ મુલાકાતી ઓ માટે ખુલ્લું રહેશે. રજાઓ માં સાયન્સ સિટી ખાતે મુલાકાતીઓનો ભારે ધસારો રહ્યો.
ભાઈબીજ ના દિવસે 10 હજાર થી વધુ મુલાકાતીઓ એ સાયન્સ સિટી અમદાવાદ ની મુલાકાત લીધી. તેથી મુલાકાતીઓ મુલાકાત લઈ શકે એ વાત ને ધ્યાન માં લઇ સાયન્સ સિટી, અમદાવાદ, સોમવાર, તા. ૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ મુલાકાતી ઓ માટે ખુલ્લું રહેશે.