સાહિત્ય જગત Archives - News

મારી હૂંડી સ્વીકારો | Bharat Mirror
મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી

રાણાજીએ રઢ કરીરે, વળી મીરાને મારવા કાજ રે…
ઝેરના પ્યાલા મોક્લ્યા રે, વ્હાલો ઝેરના તારણહાર રે…

સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા, વળી ધરિયાં નરસિંહરૂપ
પ્રહલાદને ઉગારિયા રે, વ્હાલે માર્યો હિરણા કંસ ભૂપ રે…

ગજને વહાલે ઉગારિયો રે, વળી સુદામાની ભાંગી ભૂખ
દોહ્યલી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં સુખ રે

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રોપદીનાં પૂર્યા ચીર
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈ ના વીર રે…

ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા છસો સાત
વહેલાં પધારજો દ્વારિકા રે, એને ગોમતી ન્હાવાની ઘણી ખાંત રે…

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર
બેટો બેટી વળાવિયા, રે મેં તો વળાવી ઘર કેરી નાર રે…

ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમનો હાર
સાચું નાણું મારો શામળો રે, મારી દોલતમાં ઝાંઝ પખાજ રે…

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહે
આ શહેરમાં એવું કોઈ છે રે, જેનુ શામળશા શેઠ એવું નામ રે…

નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ચારણ, નથી ભાટ
લોક કરે છે ઠેકડી રે, નથી શામળશા શેઠ એવું નામ રે…

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર
વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે…

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરાં દામ
રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા શેઠ એવું નામ રે…

હૂંડી સ્વીકારી વહાલે શામળે, વળી અરજે કીધાં કામ
મહેતાજી ફરી લખજો રે, મુજ વાણોતર સરખાં કામ રે…

The post મારી હૂંડી સ્વીકારો | Bharat Mirror appeared first on News.

રાજકોટમાં પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં રૂ. 60 કરોડનું જંગી દાન પ્રાપ્ત થયું | Bharat Mirror
પૂજ્ય મોરારી બાપૂની રામકથાઃ વૃદ્ધોની સેવા માટે અભૂતપૂર્વ રૂ. 60 કરોડનું દાન એકત્રિત થયું

નીતા લીંબાચિયા,રાજકોટ, અમદાવાદ:
01 ડિસેમ્બર 2024:

રાજકોટમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં વૃદ્ધોની સેવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના મહાન કાર્ય માટે રૂ. 60 કરોડથી વધુ જંગી દાન પ્રાપ્ત થયું છે. દાનની રકમ સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા નિર્માણ થનાર વૃદ્ધાશ્રમ તથા બીજા ધાર્મિક કાર્યો માટે અપાશે.

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત રામકથાના પ્રથમ દિવસે જ મોરારી બાપૂએ લોકોને વૃદ્ધો અને પ્રકૃતિ પ્રત્યે તેમનો સ્નેહ અને સમર્થન વ્યક્ત કરવાની અપીલ કરી હતી. તેમના આહ્વાન ઉપર ભક્તોએ અભૂતપૂર્વ દાન કર્યું છે. આ જંગી દાનથી રામકથાના કરુણા અને માનવતાના મૂળ સંદેશને પણ બળ મળ્યું છે.

જામનગર રોડ ઉપર પડઘરીમાં રૂ. 300 કરોડના ખર્ચે બનનાર સદ્ભાવના વૃદ્ધાશ્રમ માટે દાન પ્રાપ્ત કરવું જ આ કથાનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. નિરાશ્રિત, વિકલાંગ અને અસહાય વૃદ્ધોને પોતાનું ઘર મળે તે લક્ષ્ય સાથે ડિઝાઇન કરાયેલા આ વૃદ્ધાશ્રમમાં કુલ 1,400 રૂમ હશે, જ્યાં તેમની સંપૂર્ણ સન્માન સાથે દેખભાળ કરાશે. આ પ્રોજેક્ટનો બીજો ઉદ્દેશ્ય મોટાપાયે વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ પણ છે, જે આધ્યાત્મિક મૂલ્યોની સાથે પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારીને જોડે છે.

આ રામકથા પ્રભુ શ્રીરામ અને રામાયણના ઉપદેશોથી સમાજના ઉત્કર્ષ માટે પૂજ્ય મોરારી બાપૂની છ દાયકાની યાત્રામાં 947મી કથા હતી. સત્ય, પ્રેમ અને કરુણાના તેમના શાશ્વત સંદેશ સાથે વિશ્વભરમાં લાખો લોકો ઉત્સાહથી જોડાય છે. રાજકોટના આ આયોજને આધ્યાત્મિકતાની સમાજમાં ક્રાંતિ લાવાવની શક્તિને વધુ પ્રબળ કરી છે.

23 નવેમ્બરના રોજ ભવ્ય પોથી યાત્રા સાથે શરૂ થયેલી આ પૂણ્યકથાનો લાભ લગભગ 80,000થી વધુ ભક્તો, ગણમાન્ય લોકો અને સ્વયંસેવકોએ લીધો છે. આ ઉપરાંત દરરોજ મોટી સંખ્યામાં શ્રોતા અને ભક્તોએ ભાવપૂર્વક ભોજનપ્રસાદ પણ ગ્રહણ કર્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે ઘણા સામાજિક સંગઠનો અને સ્વયંસેવકોએ દિવસ-રાત કામ કર્યું હતું.

01 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલી રામકથાએ હજારો લોકોમાં દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિની સાથે આસ્થાની આર્થક સામાજિક પરિવર્તન તરફ લઇ જવાની ક્ષમતાને પણ પ્રકાશિત કરી છે. આ દાનની રકમનો ઉપયોગ સેંકડો નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓ માટે આશાનું કિરણ પેદા કરશે તથા આબોહવામાં પરિવર્તનનો સામનો કરવાના વૈશ્વિક પ્રયાસોમાં પણ યોગદાન આપશે.

#bharatmirror #bharatmirror21 #news #gandhinagar #amazing #action #moraribapu #ramkatha #rajkot #ahmedabad

The post રાજકોટમાં પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં રૂ. 60 કરોડનું જંગી દાન પ્રાપ્ત થયું | Bharat Mirror appeared first on News.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરનું ભૂમિ પૂજન યોજાયું | Bharat Mirror
નીતા લીંબાચિયા, અમદાવાદ:
18 નવેમ્બર 2024:

સાણંદ તાલુકામાં ૧૭ નવેમ્બર રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વનું સૌથી મોટા સિંહ આકારનું માઁ દુર્ગા મંદિર બનવા જઈ રહ્યું છે, જેમા માઁ દુર્ગા ના અદ્વિતીય સ્વરૂપની આરાધના કરવાનો અવસર બનશે, જે આધ્યાત્મિકતા, શક્તિ અને ધૈર્યનો પ્રતીક છે. જેના ભૂમિ પૂજનનો કાર્યકમ ૧૭ નવેમ્બર ૨૦૨૪ રવિવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સાણંદ તાલુકાના નળ સરોવર રોડ પર આવેલા વનાળીયા ગામ ખાતે રાખવામાં આવ્યો હતો.

દયામૂર્તિ ગુરુમાં ના જણાવ્યા અનુસાર “આ મંદિર ની અંદર 21 ફૂટ ઊંચી માતા ની મૂર્તિ ના દર્શન થશે, એની જોડે 51 શક્તિપીઠ ના દર્શન ના લાભ પણ લઈ શકાશે. આ મંદિર પરિસર મા સદાવ્રત ની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ મંદિર માત્ર એક શ્રદ્ધા સ્થાન નહીં, પરંતુ દુનિયાની અદ્વિતીય શિલ્પકલા અને આધ્યાત્મિક વૃદ્ધિનો મિતી સ્થાન બનશે. આપણે એકતા, વિશ્વાસ અને આધ્યાત્મિકતા માટે આ વિશાળ સંકુલ ને આગળ વધારી રહ્યા છીએ.”

આ સંકુલમાં યાત્રિકોને માટે ધ્યાન કેન્દ્રો, તાજગી અને આરામ માટે વિશિષ્ટ સુવિધાઓ, તેમજ સ્થાનિક સમુદાય માટે વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. આ મંદિર ગુજરાતના ભાવિક ભક્તો માટે નવું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનશે, જે અહીંની ધરોહર અને સંસ્કૃતિની મહત્તા બતાવશે.

આ કાર્યક્રમ માટે પૂજ્ય દયામૂર્તિ ગુરુમાં દ્વારા સૌને ભાવ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં અમદાવાદ જગન્નાથ મંદિરના પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ, સાઈ મંદિર થલતેજના પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ, સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર.પી પટેલ, વાડીલાલ આઈસ્ક્રીમના શ્રી રાજેશભાઈ આર. ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.

#bharatmirror #bharatmirror21 #news #lion-shapeddurgatemple’sfoundationstoneworship-in-sanand,vanaliya #sanand #vanaliya #gandhinagar #ahmedabad

The post અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરનું ભૂમિ પૂજન યોજાયું | Bharat Mirror appeared first on News.

સંગીત અને પ્રકાશ દ્વારા ઐતિહાસિક સ્મારકોને ફરીથી રજૂ કરી ક્રાફ્ટ ઓફ આર્ટના 15 વર્ષના સફરની ઉજવણી | Bharat Mirror
આ વોટર ફેસ્ટિવલ ‘અડાલજની વાવ’ ખાતે – રવિવાર , 24 નવેમ્બર, 2024 ના રોજ યોજાનાર છે.

નીતા લીંબાચિયા, અમદાવાદ:
16 નવેમ્બર 2024:

આ વર્ષે ક્રાફ્ટ ઓફ આર્ટ તેમની અનન્ય પહેલ દ્વારા ભારતના વારસાને પુનર્જીવિત કરવાના 15 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ઐતિહાસિક અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ આ વારસાનો પુરાવો છે.

આ ફેસ્ટિવલની થીમ “ડ્રમ્સ ઓફ ઈન્ડિયા” છે, “સેલિબ્રેટિંગ મુવમેન્ટ વિથ મ્યુઝિક” સંગીતમય વાતાવરણ સાથે આર્કિટેક્ચરલ અજાયબીના અનોખા વાતાવરણનો સુમેળ ક્રાફ્ટ ઓફ આર્ટની પ્રતિબદ્ધતાને ફરી દર્શાવે છે.

ભરતનાટ્યમ અને લોક નૃત્યાંગના બિરવા કુરેશી દ્વારા સ્થપાયેલ ક્રાફ્ટ ઓફ આર્ટ છેલ્લાં 15 વર્ષથી ભારતના ઐતિહાસિક સ્મારકોને મોર્ડન ઓડિયન્સ ખાસ કરીને યુવા પેઢીને જોડવાનું કામ કરે છે. મ્યુઝિક, લાઇટિંગ અને એમ્બિયન્સના અનોખા સમનવય દ્વારા ક્રાફ્ટ ઓફ આર્ટ ઐતિહાસિક સ્મારકોમાં નવો શ્વાસ પૂરે છે, જે મુલાકાતીઓને તેના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે, જે સ્મારકોની પ્રાચીન ભવ્યતામાં અનુભવી શકાય છે. આ ઉત્સવ ભારતની કલા, સ્થાપત્ય અને લોકકથાના સમૃદ્ધ વારસાના સારને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.

ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક અને આર્ટિસ્ટિક ડાયરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે, “મ્યુઝિક, હેરિટેજ અને હિસ્ટ્રીની ઉજવણી માટે અડાલજની વાવ ખાતે અમે ફરી વોટર ફેસ્ટિવલ લઇને આવ્યા છીએ. ‘

ક્રાફ્ટ ઓફ આર્ટ છેલ્લાં 15 વર્ષથી મ્યુઝિક ફેસ્ટિવલ દ્વારા ઐતિહાસિક સ્મારકોને જીવંત કરવા સમર્પિત છે, પ્રેક્ષકોને જાણીતા કલાકારોના પરફોર્મન્સ વચ્ચે સ્મારકની સુંદરતા અને સંસ્કૃતિનો અનુભવ કરવા મળશે. હંમેશાની જેમ, આ સાંજમાં પણ પર્ફોમિંગ કલાકારો અને સ્મારકોની ભવ્યતા સાથે પ્રક્ષકોનો લયબદ્ધ સુમેળ જોવા મળશે.”

અડાલજની વાવ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના સ્ટાર-સ્ટડેડ લાઇનઅપ અને મનમોહક પ્રદર્શન સાથે વોટર ફેસ્ટિવલ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. તબલા ઉત્સાદ ફઝલ કુરેશી ભારતીય શાસ્ત્રીય સંગતીની દુનિયામાં તેમના પરિવારના વારસાને આગળ વધારતા તેમની ટેબલ નિપુણતા સાથે સંગીત સમૂહનું નેતૃત્વ કરશે.
સંગીતમય સમારોહમાં વિજય પ્રકાશ ગાયક પણ રહેશે, જેઓ તેમની ભાવપૂર્ણ પ્રસ્તૃતિઓ માટે જાણીતા છે, જેમને સારંગી પર દિલશાદ ખાન, મૃદંગમ પર શ્રીદર પાર્થસારથી અને ઘાટમ પર ઉમા શંકર સાથ આપશે.

અન્ય ફીચર્ડ કલાકારોમાં નવીન શર્મા ઢોલક પર, વિજય ચવ્હાણ ઢોલકી પર, ખેત ખાન કરતાલ પર, સંગીત હલ્દીપુર કીબોર્ડ પર, જીનો બેંક ડ્રમ પર, શેલ્ડન ડી’સિલ્વા બેસ પર અને રિધમ શૉન ગિટાર પર સંગત આપશે.

સાંજે “વીરગર્જના ઢોલ તાશે પાઠક” અને “પુરુલિયા છાઉ” ડાન્સ એકેડેમી દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે. ટેલિવિઝન, ફિલ્મ અને થિયેટરમાં આગવી ઓળખ ધરાવતા સંધ્યા મૃદલ ઇવેન્ટને હોસ્ટ કરશે, અને ફેસ્ટિવલમાં તેમના અનોખા આકર્ષણને ઉમેરશે.

વોટર ફેસ્ટિવલની સાંજમાં માત્ર આકર્ષક પરફોર્મન્સ જ જોવા નહીં મળે, પરંતુ અડાલજની વાવને એક નવી જ રોશની સાથે રજૂ કરવામાં આવશે. આકર્ષક લાઇટિંગ દ્વારા ક્રાફ્ટ ઓફ આર્ટ વાવના સુંદર સ્થાપત્યને પ્રકાશિત કરશે અને તેની ભવ્યતામાં વધારો કરશે.

વોટર ફેસ્ટિવલમાં પ્રવેશ માટે “ફસ્ટ-કમ, ફસ્ટ સર્વડ બેઇઝ” છે. સંગીત પ્રેમીઓ bookmyshow.com પર વોટર ફેસ્ટિવલનું ફ્રિ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક અને આર્ટિસ્ટિક ડિરેક્ટર બિરવા કુરેશી ઇન્ટિરિયર ડિઝાઇનર અને ડાન્સર છે, જેમણે તબલા ઉત્સાદ ફઝલ કુરેશી સાથે લગ્ન કર્યા છે. કલા અને સંગીતમય માહોલ વચ્ચે મોટા થયેલ બિરવા કુરેશીએ ક્રાફ્ટ ઓફ આર્ટની સ્થાપના કરી, તેઓએ છેલ્લાં 15 વર્ષથી ઐતિહાસિક સ્મારકોને લોકો સમક્ષ નવા સ્વરૂપમાં રજૂ કરવા માટે નવો માર્ગ પસંદ કર્યો છે.

ક્રાફ્ટ ઓફ આર્ટનું મિશન લોકોને ખાસ યુવા પેઢીને આર્ટ, આર્કિટેક્ચર, ક્રાફ્ટ, હિસ્ટ્રી અને કલ્ચર દ્વારા દેશના સમૃદ્ધ વારસા સાથે જોડવાનું છે. આ પ્રયાસને ભારતીય પુરાત્વ સર્વેક્ષણ, ASI, દેશના સ્મારક વારસાનું જતન, સંરક્ષણ અને સંભાળ કરતી પ્રતિષ્ઠિત સંસ્થાઓનું સમર્થન છે. છેલ્લાં 15 વર્ષમાં ક્રાફ્ટ ઓફ આર્ટે ગુજરાત અને મહારાષ્ટ્રના હેરિટેજ સ્થળો પર 35 હેરિટેજ ફેસ્ટિવલ કર્યા છે. ફેસ્ટિવલમાં કલાકારોના ઉમદા પરફોર્મન્સ, લાઇટિંગ સાથે સ્મારોકોની રજૂઆત, હેરિટેજના શિક્ષણ અને સંરક્ષણમાં સમાજિક ભાગીદારીને ઉજાગર કરી પ્રશંસા પ્રાપ્ત થઇ છે. ભારતના ગૌરવની આ ઉજવણીમાં હજારો લોકો સામેલ થયા છે.

#bharatmirror #bharatmirror21 #news #waterfestival #adalajnivav #adalaj #crratofart #ustadfazalqureshi-tabla #vijayprakash-vocal #sridarparthasarathy-mridangam #dilshadkhan-sarangi #umadhankar-ghatam #navinsharma-dholak #vijaychavan-dholki #khetekhan-khartal #ginobanks-drums #sheldon_d’silva-bass #sangeethaldipur-keyboard #rhythmshaw-guitar #dhol #danceacademy #adani #gujarattourism #radiocity#gandhinagar #ahmedabad

The post સંગીત અને પ્રકાશ દ્વારા ઐતિહાસિક સ્મારકોને ફરીથી રજૂ કરી ક્રાફ્ટ ઓફ આર્ટના 15 વર્ષના સફરની ઉજવણી | Bharat Mirror appeared first on News.

ગુજરાતી નવું વર્ષ | Bharat Mirror
ગુજરાતી નવું વર્ષ(Gujarati New Year), જેને “બેસ્તુ વર્ષ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ ધરાવે છે. 1 જાન્યુઆરીએ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવતા પરંપરાગત નવા વર્ષથી વિપરીત, ગુજરાતી નવું વર્ષ(Gujarati New Year) દિવાળી, પ્રકાશના તહેવાર સાથે સંરેખિત થાય છે અને દિવાળી પછીના દિવસે પડે છે, જે કાર્તિક તરીકે ઓળખાતા હિન્દુ ચંદ્ર કેલેન્ડર મહિનાની શરૂઆત દર્શાવે છે. આ તહેવાર મુખ્યત્વે ભારતના ગુજરાત રાજ્યમાં અને વિશ્વભરના ગુજરાતી સમુદાયોમાં આનંદ અને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. તે પ્રાર્થના, ઉજવણી અને સાંસ્કૃતિક ધાર્મિક વિધિઓ સાથે એક નવી શરૂઆતનું પ્રતીક છે જે કુટુંબ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના મહત્વ પર ભાર મૂકે છે.

બેસ્તુ વર્ષ ગુજરાતીઓ માટે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બંને મહત્વ ધરાવે છે. એક દિવસ પહેલા ઉજવાતી દિવાળી (Diwali), અંધકાર પર પ્રકાશની અને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિનિધિત્વ કરે છે, જે નવા વર્ષને આશાવાદ સાથે સ્વીકારવા માટે એક શુભ વાતાવરણ બનાવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ દિવસ ઘણા ગુજરાતી વેપારી સમુદાયો માટે, ખાસ કરીને વાણિજ્ય અને વેપાર સાથે સંકળાયેલા લોકો માટે નવા નાણાકીય વર્ષની શરૂઆત કરે છે. પરંપરાગત રીતે, વેપારી માલિકો દિવાળીની પૂર્વસંધ્યાએ તેમના હિસાબના ચોપડા બંધ કરી દે છે અને બીજા દિવસે નવા હિસાબી પુસ્તકો શરૂ કરે છે, જેને “ચોપડા પૂજન” કહેવાય છે. ચોપડા પૂજન દરમિયાન, ખાતાવહી અને હિસાબી પુસ્તકો ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી, શાણપણ અને સમૃદ્ધિના દેવતાઓનું આહ્વાન કરવા માટે આશીર્વાદ આપે છે, જે નાણાકીય સફળતા અને સલામતીનું વર્ષ માંગે છે.

ગુજરાતી નવા વર્ષના (Gujarati New Year) દિવસે, પરિવારો વહેલા જાગે છે, ઘરે પૂજા (પ્રાર્થના) કરે છે અને આગામી વર્ષ માટે આશીર્વાદ મેળવવા માટે મંદિરોની મુલાકાત લે છે. તેઓ તેમના ઘરોને સાફ કરે છે અને શણગારે છે, ઘણીવાર પ્રવેશદ્વાર પર રંગબેરંગી રંગોળી ડિઝાઇન કરે છે અને આવકારદાયક વાતાવરણ બનાવવા માટે દીવાઓ (નાના તેલના દીવા) પ્રગટાવે છે. આ દિવસ સકારાત્મક ઉર્જા દ્વારા ચિહ્નિત થયેલ છે, જે એક નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે. પરંપરાગત ગુજરાતી મીઠાઈઓ અને નાસ્તા, જેમ કે જલેબી, ફાફડા અને ઘુઘરા, તૈયાર કરવામાં આવે છે અને કુટુંબ અને મિત્રો સાથે વહેંચવામાં આવે છે, જે ભોજન પ્રેમીઓ માટે તહેવારને આનંદદાયક બનાવે છે.

ગુજરાતી ઘરોમાં, ભેટો અને શુભકામનાઓની આપ-લે કરવા માટે પરિવારો ભેગા થવાનો રિવાજ છે. વડીલો પરિવારના નાના સભ્યોને આશીર્વાદ આપે છે અને દરેક વ્યક્તિ સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે. ઘણા ગુજરાતીઓ પણ “સાલ મુબારક” શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરે છે, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે “હેપ્પી ન્યુ યર”, પરિવાર અને મિત્રો વચ્ચે સકારાત્મકતા ફેલાવવા અને એકતા વધારવા. આ શુભકામનાઓનું આદાનપ્રદાન માત્ર પારિવારિક સંબંધોને જ મજબૂત બનાવતું નથી પરંતુ સમુદાયમાં આદર અને પ્રેમના ઊંડા મૂળિયા સાંસ્કૃતિક મૂલ્યોને પણ પ્રતિબિંબિત કરે છે.

ગુજરાતી નવું વર્ષ સંગીત, નૃત્ય અને પરંપરાગત પોશાક દ્વારા ગુજરાતના જીવંત સાંસ્કૃતિક વારસાને પણ દર્શાવે છે. ઘણા લોકો રંગબેરંગી પરંપરાગત પોશાક પહેરે છે જેમ કે સાડી અને કુર્તા, તહેવારની ભાવનામાં વધારો કરે છે. ગરબા અને દાંડિયા, પરંપરાગત ગુજરાતી નૃત્યો, મોટાભાગે મેળાવડા દરમિયાન કરવામાં આવે છે, જે ઉજવણીને ઊર્જા અને આનંદથી ભરે છે. લોકગીતો, સંગીત અને પ્રાદેશિક વાનગીઓ દરેકને એકસાથે લાવે છે, જે દિવસને સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવમાં ફેરવે છે.

સાંસ્કૃતિક ઉજવણીઓ ઉપરાંત, ગુજરાતી નવું વર્ષ નવેસરથી શરૂઆત કરવાના આધ્યાત્મિક પાસાને પણ ભાર આપે છે. ઘણા લોકો ધ્યાન, આત્મ-ચિંતન અને ધર્માદા માટે સમય ફાળવે છે, પોતાની જાતને સુધારવા અને અન્યો પ્રત્યે સદ્ભાવના ફેલાવવા માંગે છે. ગુજરાતી નવા વર્ષને ભૂતકાળની નારાજગી છોડી દેવાની અને સકારાત્મક ફેરફારોને સ્વીકારવાની તક તરીકે જોવામાં આવે છે. લોકોને નવેસરથી આશાવાદ સાથે નવી શરૂઆત કરવા અને સ્વ-સુધારણા, વ્યક્તિગત વૃદ્ધિ અને આવતા વર્ષ માટે સકારાત્મક હેતુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

વિશ્વભરના ગુજરાતીઓ માટે, નવું વર્ષ તેમના મૂળ સાથે સંસ્મરણ અને જોડાણનો સમય છે. ઘણા દેશોમાં, ગુજરાતી સમુદાયો બેસ્ટુ વારસની સમાન રીતે ઉજવણી કરે છે, સામુદાયિક કાર્યક્રમો, પ્રાર્થનાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે જે લોકોને એક સાથે લાવે છે. આ ઉજવણીઓ તેમના વારસાને જાળવવામાં અને તેમની સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવવામાં મદદ કરે છે, ભલે ઘરથી દૂર હોય.

સારમાં, ગુજરાતી નવું વર્ષ એ નવીકરણ, એકતા અને સકારાત્મકતાની ઉજવણી છે. આ એક એવો દિવસ છે જે પરિવારોને એકસાથે લાવે છે, બોન્ડને મજબૂત કરે છે અને સાંસ્કૃતિક પરંપરાઓને મજબૂત બનાવે છે. પ્રાર્થના, ધાર્મિક વિધિઓ અને આનંદકારક ઉજવણીઓ દ્વારા, બેસ્ટુ વારસ ગુજરાતી સંસ્કૃતિની ભાવનાને મૂર્ત બનાવે છે – સ્થિતિસ્થાપક, ગતિશીલ અને આગળ દેખાતી. કૃતજ્ઞતા અને આશા સાથે, દરેક જગ્યાએ ગુજરાતીઓ નવા વર્ષનું સ્વાગત કરે છે, તેને ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્ય બનાવવાની તક તરીકે સ્વીકારે છે.

#bharatmirror21 #bharatmirror #news #HappyNewYear #gujaratinewyear #Diwali #culturalgujarat #spiritual #ChopdaPujan #family #nutanvarsh #bharat.mirror #people #ahmedabad #gujarat #surat #vadodara #ghandhinagar #vijapur #mehsana #gj2 #gj1 #rajkot #dwarkadhish #dwarka

The post ગુજરાતી નવું વર્ષ | Bharat Mirror appeared first on News.

આંખ મારી ઉઘડે | Bharat Mirror
આંખ મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું,
ધન્ય મારું જીવન કૃપા એની લેખું…આંખ

રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે,
હરિનો આનંદ અંતરમાં આવે… આંખ

રામાયણ ગીતા મારી અંતર આંખો,
હિરએ દીધી છે મને ઊડવાની પાંખો… આંખ

રામના વિચારો મારે અઢળક નાણું,
ગાવું મારે નિશ દિન રામનું જ ગાણું… આંખ

પ્રભુના ભક્તો મારે સગા ને સંબંધી,
છૂટી ગ્રંથિ, તૂટી મારી માયાની બંધી… આંખ

શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી,
સહુ સંતો આશિષ સદા દેજો એવી… આંખ

જેણે ૨ે શ્રીરામચરણરસ ચાખ્યો,
એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો… આંખ

એ રસ ધ્રુવ પહલાદે હૈ ચાખ્યો,
એ રસ અંબરષે હૃદિયામાં રાખ્યો… આંખ

આ રસને જાણે છે, શુકદેવ જોગી,
કંઈક જાણે છે પેલો નરસૈયો જોગી… આંખ

મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું,
ધન્ય મારું જીવન કૃપા એની લેખું.

#bhajan #bharatmirror #bharatmirror21 #aankhmariughde #gujaratisahitya #news #gujarati #GujaratiCulture #world #gujaratipeople #gujaratinewyear #HappyNewYear #salmubarak

The post આંખ મારી ઉઘડે | Bharat Mirror appeared first on News.

શ્રી મધુરાષ્ટકમ્ | Bharat Mirror
અધર મધુર વદનં નયન મધુર હસિત મધુરમ્ ।
હ્રાદય મધુર ગમનું મધુર મધુરાધિપતેરખિä મધુ૨મ ૧

વચન મધર ચિરતં મધુરું વસનું મધુરું વિલત મધુરમ્,
ચલિતં મધુરું ભ્રમિતં મધુરું મધુરાધિપતેરખિલં મધુરમ ૨

વેણુંર્મધુરો રેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાૌમધુરો ।
નૃત્ય મધુર સખ્યું મધુર મધુરાધિપતેરખિલં મધુરમ ૩

ગીતં મધુરું પ્રિતં મધુરું ભકત મધુરું સુત્રં મધુરમ્ ।
મધુરું તિલક મધુરું મધુરાધિપતેરખિલં મધુરમ ૪

કરણ મધુરું તરણું મધુરું હરણું મધુરમ્ રમણમધુરમ્ |
વિમતં મધુરું શિમતં મધુરું મધુરાધિપતેરખિલં મધુરમ ૫

ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા ।
સલિલું મધુરું કમલે મધુર મધુરાધિપતેરખિલં મધુરમ ૬

ગોપી મધુરા લીલા મધુરાં યુક્ત મધુરું મુક્ત મધુરમ |
દષ્ટ મધુરું શિષ્ટ મધુરું મધુરાધિપતેરખિલં મધુરમ ૭

ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધરા ।
દલિત મધુરું ફલિત મધુરું મધુરાધિપતેરખિલં મધુરમ ૮

#bhajan #gujarati #god #bharatmirror #bharatmirror21 #krishna #madhuram

The post શ્રી મધુરાષ્ટકમ્ | Bharat Mirror appeared first on News.

માછલી વિયાણી દરિયાને બેટ | Bharat Mirror
માછલી વિયાણી દરિયાને બેટ શ્રવણ રહ્યો એની માને પેટ,
કાળી પછેડીને ભમ્મરિયાળી ભાત, શ્રવણ જન્મ્યો માઝમ રાત.
અડી કડી વાવને નવઘણ કૂવો, ત્યાં શ્રવણનો જન્મ હુઓ,

લાંબી પીંપળને ટૂંકાં પાન, શ્રવણ ધાવે એની માના થાન.
સાત વરસનો શ્રવણ થયો, લઈ પાટીને ભણવા ગયો,
ભણીગણીને મોટો રે થયો, સુગરી નારને પરણી ગયો.

સુગરી નાર મારાં વચન સુણો, મારાં આંધળાં માબાપની સેવા કરો,
તારાં માબાપને કૂવામાં નાંખ, મને મારા પિયરમાં વળાવ.
આગળ શ્રવણ ને પાછળ ના૨, શ્રવણ ચાલ્યો એના સસરાને ઘેર,

ઓ રે સસરાજી મારાં વચન સુણો, તમારી દીકરીને ઘરમાં પૂરો.
આવો જમાઈરાજ જમતા જાવ, મારી દીકરીના અવગુણ કહેતા જાવ,
એ રે અભાગણીનું મોં કોણ જુએ, મારાં આંધળાં માબાપને નાખે કૂવે.

ત્યાંથી શ્રવણ ચાલ્યો જાય, દરજીભાઈને મળતો જાય,
દરજીભાઈ મારાં વચન સુણો, મારાં માબાપનાં કપડાં સીવો.
કપડાં સીવજો બંધ બેસતા ઘાટ, સોહ્યલાં પહેરે મારાં મા ને બાપ.

ત્યાંથી શ્રવણ હાલતો થાય, મોચીભાઈને મળતો જાય,
ઓરેમોચીભાઈ મારાં વચન સુણો, મારાં આંધળાં માબાપની મોજડી સીવો,
મોજડી સીવો રંગબેરંગી ઘાટ, સોહ્યલા પહેરે મારાં મા ને બાપ.

આમ સર્વને મળતો જાય, આંધળાં માબાપને આનંદ થાય.
ડગલે ને પગલે પંથ કપાય, આંધળા માબાપ તરસ્યાં થાય,
બેટા સાંભળ મારા શ્રવણરાય, શ્રવણ ચાલ્યો યમુનાને તીર,

ખભે કાવડને હાથમાં તીર, શ્રવણ ચાલ્યો યમુનાને તીર,
નાહ્યા યમુનામાં નિર્મળ નીર, ઘડુલો ભરવા યમુનાને તીર,
એવા ચોકીએ બેઠા દશરથરાય, બુડબુડ અવાજ નીરમાં થાય.

અવાજ થતામાં છૂટ્યું તીર, શ્રવણનો ત્યાં નીકળ્યો જીવ,
મરતાં પહેલાં બોલી ગયો, મારાં આંધળાં માબાપને પાણી પાઓ.
તરસ્યા મા-બાપ તમે પાણી પીઓ, તમારો શ્રવણ સ્વર્ગે ગયો,

આંધળા માબાપે સાંભળી વાત, દશરથરાયને શાપ દીધો.
અમારો આજ જીવ જ જાય, તેવું થજો ઓ દશરથરાય,
રાજા દશરથને શાપ જ થાય, રામ વિયોગે જીવડો રે જાય.

#Bhajan #bharatmirror #bharatmirror21 #gujarati

The post માછલી વિયાણી દરિયાને બેટ | Bharat Mirror appeared first on News.

આગે લકડી પીછે લકડી, દેખ તમાસા લકડી કા | Bharat Mirror
આગે લકડી પીછે લકડી, દેખ તમાસા લકડી કા
ચાંદ કો છુનેવાલો કો હરખા, દેખ તમાશા લકડી કા

જીસ દિન તેરા જનમ હુઆ,મીલા પલંગ તૂઝે લકડી કા
માત પિતાએ તૂઝે ઝુલાયા,વો ઝૂલના થા લકડી કા

ચલતે ચલતે ગીરતે ગીરતે, વો ગાડી થી લકડી કા
સવા મહીને કી ઉમરથી તેરી,હાથી ઘોડા થા લકડી કા

પાચ સાલ કી હુઈ ઉમર, પઢને કી તૈયારી હુ
માસ્તરને જબ તૂઝે દીખાયા, હાથમે ડંડા લકડી કા

બારા સાલ કી ઉંમર હુઈ તેરી, ખેલને કી તૈયારી હુઆ
દોસ્તો કે સંગ તૂહી ખેલા, વો ગીલ્લી ડંડા થા લકડી કા

બીસ સાલ કી ઉંમર હુઆ તેરી, સાદી કી તૈયારી હુ
સાદી કરને તુહી ચલા, બેલ ગાડી થી લકડી કા

દુલ્હન કે ઘર, મંડપ રચાયા (૨)વો મંડપ થા લકડી કા
સાઠ બરસમે કમર દુઃખી તેરી, હાથમે થા ડંડા લકડી કા

સો સાલકી ઉમર હુઆ તેરી,મરને કી તૈયારી હુ
ચાર જનોને તુઝે ઉઠાયા, બના જનાજા લકડી કા

ઉપર લડકી નીચે લકડી, તકીયા બનાયા લકડી કા
ચારો ઔર આગ લગાઈ, મિલા સહારા લકડી કા

આધા તન જલ ચૂકા તેરા, એક ઠોંસા મારા લકડી કા
જનમ સે તેરા મરણ તક, તેરા સબંધ થા લકડી કા

કહત કબીરા સુનો ભાઈ સાધુ, ખેલ બનાયા લકડી કા
આગે લકડી પીછે લકડી, દેખ તમાસા લકડી કા

#bhajan #bharatmirror #bharatmirro21 #

The post આગે લકડી પીછે લકડી, દેખ તમાસા લકડી કા | Bharat Mirror appeared first on News.

ઋષભાયન”- ભારતીય સંસ્કૃતિ કે પુરોધા નો પરીસંવાદ શહેરમાં યોજાયો | Bharat Mirror
અમદાવાદ, શનિવાર ૧૯, ૨૦૨૪ – શનિવારના રોજ દિનેશ હોલ ખાતે ગચ્છાધિપતિ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ આચાર્ય યશોવર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઋષભદેવ ભગવાન અર્થાત આદેશ્વર ભગવાન અને ભારતીય સંસ્કૃતિના વિષય ઉપર અનેક આગેવાન, વિદ્વાનો, અભ્યાસુઓ, સંશોધકો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પરીસંવાદ ઋષભાયનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીસંવાદમાં અનેકવિધ સ્કોલરોએ અને અભ્યાસુઓએ ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી.

જગતગુરુ સત્ પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, સ્વામિનારાયણ ગુરૂકુલના કોઠારી શ્રી ધર્મનંદનજી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી અશોકભાઈ રાવલ, વિશ્વ ઉમિયા ધામના આર.પી.પટેલ, શેઠ આણંદ જી કલ્યાણજી પેઢીમાંથી સંવેગભાઈ લાલભાઈ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અભયભાઈ ફિરોદિયા, પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ, કેન્દ્રીય જળ મંત્રી સી.આર.પાટીલ, મેયર પ્રતિભાબેન જૈન વિગેરે સહિત વિવિધ સંઘ, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે આ પ્રસંગે વાત કરતાં જણાવ્યું હતુ કે “આશરે 40 વર્ષ પહેલા મેં ઋષભદેવનું ચરિત્ર વાંચ્યું ત્યારથી મારા હૃદયમાં એમને સર્વપ્રથમ સ્થાન આપ્યું છે અને ઋષભદેવ પરમાત્માની ભારતીય સંસ્કૃતિની દેણ વિષય ઉપર તેઓએ વિશેષ છણાવટ કરી હતી.”

કોઠારી શ્રી ધર્મનંદન સ્વામીજી એ પોતાની લાગણીને વ્યક્ત કરતાં હર્ષોલ્લાસ સાથે જણાવ્યું હતું કે “આજે તપની પરંપરા, દાનની પ્રેરણા, તમામ વ્યવસ્થા તંત્ર શ્રી ઋષભદેવ ને આભારી છે. ભારત દેશ નું નામ ઋષભદેવ પરમાત્માના પુત્ર ભરત ઉપરથી પડ્યું છે. આ રીતે ભારતીય સંસ્કૃતિના પિતામહ તરીકે તેઓએ ઋષભદેવ પ્રભુનું વર્ણન કર્યું હતું.”

કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ દ્વારા ઋષભદેવ પરમાત્માના દ્વારા વર્તમાન વિશ્વ ઉપર થયેલા વિશેષ ઉપકારોને પોતાના વ્યક્તવ્યમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો. તદુપરાંત, સંવેગભાઈ લાલભાઈ દ્વારા ઋષભદેવ પરમાત્માનું અસી,મસી અને કૃષિ વિષય ઉપર તેમજ ઉદ્યોગપતિ શ્રી અભયભાઈ ફિરોદીયા દ્વારા સંશોધનાત્મક વિચારોને સભા સમક્ષ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

પદ્મશ્રી કુમારપાળ દેસાઈ એ પણ દસ મહાભિનિષ્ક્રમણ દ્વારા વર્તમાન વિશ્વને અનેકવિધ સંદેશો મળી રહ્યો છે તેમ શ્રોતાજનોને સંબોધતા જણાવ્યું હતું.
આચાર્ય ભગવંત શ્રી દ્વારા પોતાના વિચારો થકી દરેક બાબતને સુંદર રીતે જૈન ધર્મના શાસ્ત્રોક્ત રીતે વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. તેમને વધુમાં ઉમેરતા, ઋષભદેવ પરમાત્માના સમયમાં સ્ત્રી સશક્તિકરણ વિશે પણ આચાર્ય ભગવંતે જણાવ્યું હતું. ભારતીય એક નારી હજારો પુરુષોની બરાબરીમાં આવે તેમ જણાવતા એક માતા 100 શિક્ષકની ગરજ સારે એ કહેવત દ્વારા ભારતીય નારી ની મહત્વતા દર્શાવી હતી.

જૈન સ્કોલર રમઝાન હસણીયા દ્વારા જૈન સ્તવનો દ્વારા ઋષભદેવ પરમાત્માનું વર્ણન કર્યું હતું. સંશોધક અર્પિત શાહે પુરાતત્વ ના અનેકવિધ દ્રષ્ટાંતો દ્વારા ઋષભદેવ પરમાત્મા વિશે સુંદર છણાવટ કરી હતી.

જૈન શાશ્વત મહાતીર્થ શ્રી શત્રુંજયમાં બિરાજમાન આદેશ્વર ભગવાનની સાત વર્ષ પછી આવતી ૫૦૦ મી વર્ષગાંઠ ની વિશેષરૂપે સંઘ, સમાજ અને શાસનને ઉપયોગી થાય તે રીતે ઉજવણી કરવાની પ્રેરણા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને સકળ શ્રી સંઘ ને કરી હતી. પ્રભુ મહાવીરના 2550 નિર્માણ વર્ષ નિમિત્તે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

#rishabhayan #bharatmirror #bharatmirror21 #news

The post ઋષભાયન”- ભારતીય સંસ્કૃતિ કે પુરોધા નો પરીસંવાદ શહેરમાં યોજાયો | Bharat Mirror appeared first on News.