ભજન Archives - News

મારી હૂંડી સ્વીકારો | Bharat Mirror
મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી

રાણાજીએ રઢ કરીરે, વળી મીરાને મારવા કાજ રે…
ઝેરના પ્યાલા મોક્લ્યા રે, વ્હાલો ઝેરના તારણહાર રે…

સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા, વળી ધરિયાં નરસિંહરૂપ
પ્રહલાદને ઉગારિયા રે, વ્હાલે માર્યો હિરણા કંસ ભૂપ રે…

ગજને વહાલે ઉગારિયો રે, વળી સુદામાની ભાંગી ભૂખ
દોહ્યલી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં સુખ રે

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રોપદીનાં પૂર્યા ચીર
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈ ના વીર રે…

ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા છસો સાત
વહેલાં પધારજો દ્વારિકા રે, એને ગોમતી ન્હાવાની ઘણી ખાંત રે…

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર
બેટો બેટી વળાવિયા, રે મેં તો વળાવી ઘર કેરી નાર રે…

ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમનો હાર
સાચું નાણું મારો શામળો રે, મારી દોલતમાં ઝાંઝ પખાજ રે…

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહે
આ શહેરમાં એવું કોઈ છે રે, જેનુ શામળશા શેઠ એવું નામ રે…

નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ચારણ, નથી ભાટ
લોક કરે છે ઠેકડી રે, નથી શામળશા શેઠ એવું નામ રે…

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર
વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે…

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરાં દામ
રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા શેઠ એવું નામ રે…

હૂંડી સ્વીકારી વહાલે શામળે, વળી અરજે કીધાં કામ
મહેતાજી ફરી લખજો રે, મુજ વાણોતર સરખાં કામ રે…

The post મારી હૂંડી સ્વીકારો | Bharat Mirror appeared first on News.

આંખ મારી ઉઘડે | Bharat Mirror
આંખ મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું,
ધન્ય મારું જીવન કૃપા એની લેખું…આંખ

રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે,
હરિનો આનંદ અંતરમાં આવે… આંખ

રામાયણ ગીતા મારી અંતર આંખો,
હિરએ દીધી છે મને ઊડવાની પાંખો… આંખ

રામના વિચારો મારે અઢળક નાણું,
ગાવું મારે નિશ દિન રામનું જ ગાણું… આંખ

પ્રભુના ભક્તો મારે સગા ને સંબંધી,
છૂટી ગ્રંથિ, તૂટી મારી માયાની બંધી… આંખ

શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી,
સહુ સંતો આશિષ સદા દેજો એવી… આંખ

જેણે ૨ે શ્રીરામચરણરસ ચાખ્યો,
એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો… આંખ

એ રસ ધ્રુવ પહલાદે હૈ ચાખ્યો,
એ રસ અંબરષે હૃદિયામાં રાખ્યો… આંખ

આ રસને જાણે છે, શુકદેવ જોગી,
કંઈક જાણે છે પેલો નરસૈયો જોગી… આંખ

મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું,
ધન્ય મારું જીવન કૃપા એની લેખું.

#bhajan #bharatmirror #bharatmirror21 #aankhmariughde #gujaratisahitya #news #gujarati #GujaratiCulture #world #gujaratipeople #gujaratinewyear #HappyNewYear #salmubarak

The post આંખ મારી ઉઘડે | Bharat Mirror appeared first on News.

શ્રી મધુરાષ્ટકમ્ | Bharat Mirror
અધર મધુર વદનં નયન મધુર હસિત મધુરમ્ ।
હ્રાદય મધુર ગમનું મધુર મધુરાધિપતેરખિä મધુ૨મ ૧

વચન મધર ચિરતં મધુરું વસનું મધુરું વિલત મધુરમ્,
ચલિતં મધુરું ભ્રમિતં મધુરું મધુરાધિપતેરખિલં મધુરમ ૨

વેણુંર્મધુરો રેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાૌમધુરો ।
નૃત્ય મધુર સખ્યું મધુર મધુરાધિપતેરખિલં મધુરમ ૩

ગીતં મધુરું પ્રિતં મધુરું ભકત મધુરું સુત્રં મધુરમ્ ।
મધુરું તિલક મધુરું મધુરાધિપતેરખિલં મધુરમ ૪

કરણ મધુરું તરણું મધુરું હરણું મધુરમ્ રમણમધુરમ્ |
વિમતં મધુરું શિમતં મધુરું મધુરાધિપતેરખિલં મધુરમ ૫

ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા ।
સલિલું મધુરું કમલે મધુર મધુરાધિપતેરખિલં મધુરમ ૬

ગોપી મધુરા લીલા મધુરાં યુક્ત મધુરું મુક્ત મધુરમ |
દષ્ટ મધુરું શિષ્ટ મધુરું મધુરાધિપતેરખિલં મધુરમ ૭

ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધરા ।
દલિત મધુરું ફલિત મધુરું મધુરાધિપતેરખિલં મધુરમ ૮

#bhajan #gujarati #god #bharatmirror #bharatmirror21 #krishna #madhuram

The post શ્રી મધુરાષ્ટકમ્ | Bharat Mirror appeared first on News.

માછલી વિયાણી દરિયાને બેટ | Bharat Mirror
માછલી વિયાણી દરિયાને બેટ શ્રવણ રહ્યો એની માને પેટ,
કાળી પછેડીને ભમ્મરિયાળી ભાત, શ્રવણ જન્મ્યો માઝમ રાત.
અડી કડી વાવને નવઘણ કૂવો, ત્યાં શ્રવણનો જન્મ હુઓ,

લાંબી પીંપળને ટૂંકાં પાન, શ્રવણ ધાવે એની માના થાન.
સાત વરસનો શ્રવણ થયો, લઈ પાટીને ભણવા ગયો,
ભણીગણીને મોટો રે થયો, સુગરી નારને પરણી ગયો.

સુગરી નાર મારાં વચન સુણો, મારાં આંધળાં માબાપની સેવા કરો,
તારાં માબાપને કૂવામાં નાંખ, મને મારા પિયરમાં વળાવ.
આગળ શ્રવણ ને પાછળ ના૨, શ્રવણ ચાલ્યો એના સસરાને ઘેર,

ઓ રે સસરાજી મારાં વચન સુણો, તમારી દીકરીને ઘરમાં પૂરો.
આવો જમાઈરાજ જમતા જાવ, મારી દીકરીના અવગુણ કહેતા જાવ,
એ રે અભાગણીનું મોં કોણ જુએ, મારાં આંધળાં માબાપને નાખે કૂવે.

ત્યાંથી શ્રવણ ચાલ્યો જાય, દરજીભાઈને મળતો જાય,
દરજીભાઈ મારાં વચન સુણો, મારાં માબાપનાં કપડાં સીવો.
કપડાં સીવજો બંધ બેસતા ઘાટ, સોહ્યલાં પહેરે મારાં મા ને બાપ.

ત્યાંથી શ્રવણ હાલતો થાય, મોચીભાઈને મળતો જાય,
ઓરેમોચીભાઈ મારાં વચન સુણો, મારાં આંધળાં માબાપની મોજડી સીવો,
મોજડી સીવો રંગબેરંગી ઘાટ, સોહ્યલા પહેરે મારાં મા ને બાપ.

આમ સર્વને મળતો જાય, આંધળાં માબાપને આનંદ થાય.
ડગલે ને પગલે પંથ કપાય, આંધળા માબાપ તરસ્યાં થાય,
બેટા સાંભળ મારા શ્રવણરાય, શ્રવણ ચાલ્યો યમુનાને તીર,

ખભે કાવડને હાથમાં તીર, શ્રવણ ચાલ્યો યમુનાને તીર,
નાહ્યા યમુનામાં નિર્મળ નીર, ઘડુલો ભરવા યમુનાને તીર,
એવા ચોકીએ બેઠા દશરથરાય, બુડબુડ અવાજ નીરમાં થાય.

અવાજ થતામાં છૂટ્યું તીર, શ્રવણનો ત્યાં નીકળ્યો જીવ,
મરતાં પહેલાં બોલી ગયો, મારાં આંધળાં માબાપને પાણી પાઓ.
તરસ્યા મા-બાપ તમે પાણી પીઓ, તમારો શ્રવણ સ્વર્ગે ગયો,

આંધળા માબાપે સાંભળી વાત, દશરથરાયને શાપ દીધો.
અમારો આજ જીવ જ જાય, તેવું થજો ઓ દશરથરાય,
રાજા દશરથને શાપ જ થાય, રામ વિયોગે જીવડો રે જાય.

#Bhajan #bharatmirror #bharatmirror21 #gujarati

The post માછલી વિયાણી દરિયાને બેટ | Bharat Mirror appeared first on News.

આગે લકડી પીછે લકડી, દેખ તમાસા લકડી કા | Bharat Mirror
આગે લકડી પીછે લકડી, દેખ તમાસા લકડી કા
ચાંદ કો છુનેવાલો કો હરખા, દેખ તમાશા લકડી કા

જીસ દિન તેરા જનમ હુઆ,મીલા પલંગ તૂઝે લકડી કા
માત પિતાએ તૂઝે ઝુલાયા,વો ઝૂલના થા લકડી કા

ચલતે ચલતે ગીરતે ગીરતે, વો ગાડી થી લકડી કા
સવા મહીને કી ઉમરથી તેરી,હાથી ઘોડા થા લકડી કા

પાચ સાલ કી હુઈ ઉમર, પઢને કી તૈયારી હુ
માસ્તરને જબ તૂઝે દીખાયા, હાથમે ડંડા લકડી કા

બારા સાલ કી ઉંમર હુઈ તેરી, ખેલને કી તૈયારી હુઆ
દોસ્તો કે સંગ તૂહી ખેલા, વો ગીલ્લી ડંડા થા લકડી કા

બીસ સાલ કી ઉંમર હુઆ તેરી, સાદી કી તૈયારી હુ
સાદી કરને તુહી ચલા, બેલ ગાડી થી લકડી કા

દુલ્હન કે ઘર, મંડપ રચાયા (૨)વો મંડપ થા લકડી કા
સાઠ બરસમે કમર દુઃખી તેરી, હાથમે થા ડંડા લકડી કા

સો સાલકી ઉમર હુઆ તેરી,મરને કી તૈયારી હુ
ચાર જનોને તુઝે ઉઠાયા, બના જનાજા લકડી કા

ઉપર લડકી નીચે લકડી, તકીયા બનાયા લકડી કા
ચારો ઔર આગ લગાઈ, મિલા સહારા લકડી કા

આધા તન જલ ચૂકા તેરા, એક ઠોંસા મારા લકડી કા
જનમ સે તેરા મરણ તક, તેરા સબંધ થા લકડી કા

કહત કબીરા સુનો ભાઈ સાધુ, ખેલ બનાયા લકડી કા
આગે લકડી પીછે લકડી, દેખ તમાસા લકડી કા

#bhajan #bharatmirror #bharatmirro21 #

The post આગે લકડી પીછે લકડી, દેખ તમાસા લકડી કા | Bharat Mirror appeared first on News.

મેરૂ તો ડગે, પણ જેના મન ના ડગે | Bharat Mirror
મેરૂ તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ,
મરણે ભાંગી પડે બ્રહ્માંડ
વિપતી પડે તો એ વણસે નહિને
સોહિ હરિજનના પ્રમાણ… ટેક.
ચિતની વૃતિ રે જેની સહારે મળીને,
કરે નહિ કોઈની રે આશ
દાન દેવે પણ રે છે અજાણીને,
રાખે વચનમાં વિશ્વાસ
હરખ શોકની જેને આવે નહિ હેડકીને,
આઠે પહોર રહે આનંદ
નિત્ય તો રહે સત સંગમા રે,
તોડે માયા કેરા ફંદ
તન, મન, ધન જેણે ગુરૂને અર્ષ્યા ને,
એનું નામ નિજારી નર ને નાર
એકાંતે બેસીને અલખ આરાધે તો,
અલખ પધારે એને દ્વાર
સંગતુ કરો તો એવા સંતને રે કરજો ને
ભજનમાં રેજો રે ભરપૂર
ગંગાસતી એમ બોલીયા પાનબાઈ,
જેના નૈણમાં વરસે જ નૂર
મેરૂતો ડગે જેના મન ના ડગે પાનબાઈ…

#bharatmirror #bharatmirror21 #bhajan #gujarati

The post મેરૂ તો ડગે, પણ જેના મન ના ડગે | Bharat Mirror appeared first on News.

મા-બાપને ભૂલશો નહીં | Bharat Mirror
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં.

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છૂંદશો નહીં.

કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા,
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઓકળશો નહીં.

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા,
એ કોડના પૂરનારના, કોડને ભૂલશો નહીં.

લાખો કમાતા હો ભલે; મા-બાપ જેના ના ઠર્યા,
એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં.

સંતાનથી સેવા ચાહો; સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.

ભીને સૂઈ પોતે અને; સૂકે સુવાડ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં.

પુષ્પો બીછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં.

ધન ખર્ચતાં મળશે બધું, માતા-પિતા મળશે નહી,
પલ પલ ‘પુનિત’ એ, ચરણની ચાહના ભૂલશો નહીં.

#bhajan #bharatmirror #bharatmirror21 #gujarati

The post મા-બાપને ભૂલશો નહીં | Bharat Mirror appeared first on News.